________________
વૈમાનિક દેવા પામ્યો નહિ.
ચંદ્ર, સૂર્ય ગ્રહણનો વિરહ પડે તો જ. ૬ માસનો અને ઉ. ચંદ્રગ્રહણને ૪ર માસનો તથા સૂર્યગ્રહણનો ૪૮ વર્ષનો પડે.
ઇતિ જ્યોતિષી દેવ.
Sી ટિ૦. વૈમાનિક દેવ
છે
શ્રી પન્નવણા સૂત્ર પદ ર તથા શ્રી જીવાભિગમ સૂત્ર
વૈમાનિક દેવોના ર૭ દ્વાર : ૧ નામ, ૨ વાસા, ૩ સંસ્થાન, ૪ આધાર, ૫ પૃથ્વીપિંડ, ૬ વિમાન ઊંચાઇ, ૭ વિમાન સંખ્યા, ૮ વિમાન વર્ણ, ૯ વિમાન વિસ્તાર, ૧૦ ઇન્દ્ર નામ, ૧૧ ઇન્દ્ર વિમાન, ૧૨ ચિહ, ૧૩ સામાજિક, ૧૪ લોકપાલ, ૧૫ ત્રાયઅિંશક, ૧૬ આત્મરક્ષક, ૧૭ અનીકા, ૧૮ પરિષદા, ૧૯ દેવી, ૨૦ વૈક્રિય, ૨૧ અવધિ, ૨૨ પરિચારણા, ૨૩ પુન્ય, ૨૪ સિદ્ધ, ૨૫ ભવ, ૨૬ ઉત્પન્ન અને ૨૭ અલ્પબદુત્વ ધાર.
૧. નામ દ્વાર : ૧૨ દેવલોકનાં નામ : ૧ સુધર્મા, ૨ ઇશાન, ૩ સનતકુમાર, ૪ માહેંદ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, ૭ મહાશુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આણત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અય્યત. પાંચમા દેવલોકમાં ત્રીજા પ્રતરમાં રહેતાં ૯ લોકાંતિકનાં નામ: ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વહિ, ૪ વરૂણ, ૫ ગઈતીયા, ૬ તોષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગિચ્યા, ૯ રિઠા. ૩ કિલ્વિષીનાં નામ : ૧ ત્રણ પલીયા, ર ત્રણ સાગરીયા, ૩ તેર સાગરીયા. ૯ પૈવેયકનાં નામ : ૧ ભદ્દે, ૨ સુભદું, ૩ સુજાએ, ૪ સુમાણસે ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણે, ૭ આમોહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org