________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અંબાડી સહિત હાથીના જેટલા શાહીના ઢગલાથી ૧ પૂર્વ લખાય, એમ ૧૪ પૂર્વ લખવા માટે કુલ ૧૬,૩૮૩ હાથી પ્રમાણ શાહી જોઈએ. એટલી શાહીએ લખી શકાય એટલા જ્ઞાનને ૧૪ પૂર્વનું જ્ઞાન કહેવું. પૂર્વનું જ્ઞાન કોઈએ લખ્યું નથી અને લખાશે નહીં.
ઇતિ ૧૪ પૂર્વનો યંત્ર. જ છG G $ $ $ $ $ ૭િ૪. સમ્યફ પરાક્રમનો
૭૩ બોલ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ (૧) સંવેગ – વૈરાગ્ય તે મોક્ષ પહોંચવાની અભિલાષા. (૨) નિર્વેદ– વિષય ઉપર અભિલાષા રહિતપણું. (૩) ધર્મશ્રદ્ધા – ધર્મ કરવાની શ્રદ્ધા. (૪) ગુરૂ સ્વધર્મીની સેવા ભક્તિ કરવી. (૫) આલોચના – પોતે કરેલા પાપની આલોચના કરવી. (૬) આત્મનિંદા – આત્મદોષોની આત્મસાક્ષીએ નિંદા કરે. (૭) આત્મ ગહ – ગુરુ સમીપે પાપની નિંદા કરે. (૮) સામાયિક – સાવધ યોગોથી નિવૃત્તિ કરે. (૯) ચઉવીસત્યો – તીર્થકરોની સ્તુતિ કરે. (૧૦) વંદના - ગુરુને વંદન કરે. (૧૧) પ્રતિક્રમણ – પાપથી નિવૃત્ત થવા માટે પ્રતિક્રમણ કરે. (૧૨) કાઉસ્સગ્ન – કાઉસ્સગ્ન (કાયોત્સર્ગ) કરે. (૧૩) પચ્ચકખાણ – વ્રત પ્રત્યાખ્યાન કરે. (૧૪) સ્તવસ્તુતિ મંગલ -- પ્રતિક્રમણ કરીને નમોણે કરે, સ્તુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org