________________
પિo૬)
)
-
-
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ નિગ્રંથ હોયતો | ૧,૨,૩, ૧૬૨ ૧, ૨, ૩, | પ્રત્યક સો સ્નાતક નિયમ ૧, ૨, ૩, ૧૦૮ ---] પ્રત્યેક કોડ
૩૬. અલ્પબદુત્વ દ્વાર –સૌથી થોડા નિગ્રંથ નિયંઠા, તેનાથી પુલાક સંખ્યાતગુણા, તેનાથી સ્નાતક સંખ્યાતગુણા, તેનાથી બકુશ સંખ્યાતગુણા, તેનાથી પડિલેહણા સંખ્યાતગુણા, તેનાથી કષાયકુશીલના જીવ સંખ્યાતગુણા.
ઇતિ નિયંઠા સંપૂર્ણ.
Sિી ૬િ૫. સંજયા (સંયતિ)
નો
શ્રી ભગવતીજી સૂત્ર શતક ૨૫, ઉ. ૭ સંજયાના ૩૬ કાર અને તેની ગાથા નિયંઠા માફક જાણવા.
૧.પન્નવણા દ્વાર – સંયતિ પાંચ પ્રકારના– (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરા ચારિત્ર, (૫) યથાવાત ચારિત્ર.
૧. સામાયિક ચારિત્ર – તેના બે ભેદ.
(અ) ઇત્વરીક (સ્વલ્પકાળના) – પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓના શાસનમાં આ ચારિત્ર હોય છે. પરંપરાથી જઘન્ય ૭ દિવસ, મધ્યમ ૪ માસ અને ઉત્કૃષ્ટ ૬ માસ સુધીની કાચી દીક્ષાવાળાને હોય.
(બ) યાવન્કથિક (જાવજીવના) – મધ્યના ૨૨ તીર્થકરના અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને જાવજીવનું સામાયિક ચારિત્ર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org