________________
નિયંઠા
૫૦૩
અંતર્મુહૂર્તની, અવસ્થિતની જ. ૧ સમય ઉ. અંતર્મુહૂર્ત. સ્નાતકમાં બે પરિણામ વર્ધમાન અને અવસ્થિત. વર્ધમાનની સ્થિતિ જ. અંત. ઉ. અંત. અને અવસ્થિતની સ્થિતિ જ. અંત. ઉ દેશે ઉણી પૂર્વ ક્રોડ વર્ષ.
૨૧. બંધ દ્વાર – પુલાક ૭ કર્મ (આયુષ્ય સિવાય) બાંધે. બકુશ અને ડિસેવણા ૭ – ૮ કર્મ બાંધે. કષાયકુશીલ ૭-૮-૬ (આયુષ્ય, મોહનીય સિવાય) કર્મ બાંધે. નિગ્રંથ ૧ શાતાવેદનીય બાંધે. સ્નાતક શાતાવેદનીય બાંધે અથવા અબંધક.
-
૨૨. વેદે દ્વાર – પ્રથમ ૪ નિયંઠા ૮ કર્મ વેદે. નિથ મોહનીય છોડીને ૭ કર્મ વેદ. સ્નાતક ચાર અઘાતિ કર્મ વેદે.
૭
૨૩. ઉદિ૨ણા દ્વાર – પુલાક છ કર્મની (આયુષ્ય, વેદનીય વર્જી) ઉદિરણા કરે. બકુશ, પડિસેવણા ૬/૭ કે ૮ કર્મની ઉદિ૨ણા કરે. કષાયકુશીલ ૭,૮,૬,૫ કર્મની ઉદિ૨ણા કરે. (પ ની કરે તો આયુષ્ય, વેદનીય, મોહનીય વર્જીને). નિગ્રંથ ૫ કે ૨ (નામ, ગોત્ર) કર્મની ઉદિરણા કરે. સ્નાતક નામ, ગોત્રની ઉદિ૨ણા કરે અથવા અનુદિક.
૨૪. ઉપસંપઝાણું દ્વાર - (તે સ્થાનને છોડી ક્યું સ્થાન સ્વીકારે?) – પુલાક, પુલાકપણાને છોડીને કષાયકુશીલમાં કે અસંયમમાં જાય. બકુશ બકુશપણાને છોડીને પડિસેવણામાં, કષાયકુશીલમાં, અસંયમમાં કે સંયમાસંયમમાં જાય. પડિસેવણાવાળો બકુશ, ક.કુ.માં, અસંયમમાં કે સંયમાસંયમમાં એ ૪ માં જાય. કષાયકુશીલ - પુ., બ., ડિ., અસ., સંય.માં કે નિગ્રંથમાં જાય. નિગ્રંથ – કષાયકુશીલ, સ્નાતક કે અસંયમમાં જાય. સ્નાતક મોક્ષમાં જાય.
૨૫. સંજ્ઞા દ્વાર -- પુલાક, નિગ્રંથ અને સ્નાતક નોસંજ્ઞાબહુત્તા હોય. બકુશ, ડિસેવણા અને કષાયકુશીલ સંજ્ઞાબહુત્તા અને
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org