________________
૪૯૪
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
લઈને નીકળે. [૫૩]
તિર્યંચ પંચેન્દ્રિયમાં ૫ ઉપયોગ લઈને આવે અને ૮ ઉપયોગ લઈને નીકળે. [૫૮]
મનુષ્યમાં ૭ ઉપયોગ (૩ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન) લઈને
આવે અને ૮ ઉપ. લઈને નીકળે. [૭૮]
સિદ્ધમાં કેવળજ્ઞાન, કેવળદર્શન લઈને આવે અને અનંતકાળ
સુધી આનંદઘન રૂપે શાશ્વતા બિ૨ાજે.
ઇતિ ઉપયોગ અધિકાર.
關關珍
懷的小团服务
૬૪. નિયંઠા
શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫,
ગાથા
।
પણવણ વેદ રાગે કપ્પ, ચરિત્ત પડિસેવણા ણાણે | નિત્ય લિંગ સરીરે ખત્તે, કાલ ગતિ સંજમ નિકાસે ॥ ૧ ॥ જોગુવઓગ કસાએ લેસ્સા, પરિણામ બંધ વેદે ય કમ્મોદી૨ણ ઉવસંપજહણ, સન્ના ૫ આહારે ॥ ૨ ॥ ભવ આગરિસે કાલંતરે ય, સમુગ્ધાય ખત્ત ફુસણા ય | ભાવે પરિમાણે ખલુ, અલ્પાબહુયં નિયંઠાણું ॥ ૩ ॥
નિગ્રંથોનાં ૩૬ દ્વા૨ના નામ – ૧. પક્ષવણા (પ્રરૂપણા), ૨. વેદ, ૩. રાગ, ૪. કલ્પ, ૫. ચારિત્ર, ૬. પડિસેવણા, ૭. જ્ઞાન, ૮. તીર્થ, ૯. લિંગ, ૧૦. શ૨ી૨, ૧૧. ક્ષેત્ર, ૧૨. કાળ, ૧૩. ગતિ, ૧૪. સંયમ સ્થાન, ૧૫, નિકાસે (ચારિત્ર પર્યાય), ૧૬. યોગ, ૧૭. ઉપયોગ, ૧૮. કષાય, ૧૯. લેશ્યા, ૨૦. પરિણામ,
ઉ. ૬
ધ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org