________________
તીર્થંકરના ૩૪ અતિશય ૫૩. તીર્થંક૨ના ૩૪ અતિશય
૪૬૧
સમવાયાંગ સૂત્ર ૩૪
(૧) તીર્થંક૨ના કેશ, નખ ન વધે, સુશોભિત ૨હે.
(૨) શરીર નિરોગી રહે. (૩) લોહીમાંસ ગોક્ષી૨ (મીઠા દૂધ) જેવા હોય. (૪) શ્વાસોશ્વાસ પદ્મકમળ જેવો સુગંધી હોય. (૫) આહાર નિહાર અદૃશ્ય હોય. (૬) આકાશમાં ધર્મચક્ર ચાલે. (૭) આકાશમાં ત્રણ છત્ર ધરાય. (૮) બે ચામર વિંઝાય. (૯) આકાશે પાદપીઠ સહિત સિંહાસન ચાલે.
(૧૦) આકાશમાં ઇન્દ્રધ્વજ ચાલે. (૧૧) તીર્થંક૨ની અવગાહનાથી
૧૨ ગણું ઊંચું અશોકવૃક્ષ ૨હે.
(૧૨) ભામંડળ હોય. (૧૩) વિષમ ભૂમિ સમ થાય. (૧૪) કાંટા ઊંધા થઈ જાય. (૧૫) છયે ઋતુ અનુકૂળ થાય. (૧૬) અનુકૂળ વાયુ વાય. (૧૭) પાંચ વર્ણના અચેત ફૂલની દેવતા વૃષ્ટિ કરે. (૧૮) અશુભ પુદ્ગલોનો નાશ થાય. (૧૯) સુગંધી વર્ષાથી ભૂમિ છંટાય. (૨૦) શુભ પુદ્ગલ પ્રગટે. (૨૧) યોજનગામી વાણીની ધ્વનિ હોય. (૨૨) અર્ધમાગધી ભાષામાં દેશના દે. (૨૩) સર્વ સભા પોતાની ભાષામાં સમજે. (૨૪) જન્મ વે૨, જાતિ વેર શાંત થાય. (૨૫) અન્ય મતિ પણ દેશના સાંભળે અને વિનય કરે.
(૨૬) પ્રતિવાદી નિરૂત્તર બને.
પચ્ચીસ યોજન સુધી નીચે પ્રમાણે કોઈ જાતના ઉપદ્રવ ન થાય. (૨૭) મહામા૨ી (પ્લેગ) ન થાય. (૨૮) તીડ, મચ્છર વિ. કોઈ ઉપદ્રવ ન થાય. (૨૯) સ્વચક્રનો ભય ન હોય. (૩૦) ૫૨લશ્કરનો ભય ન હોય. (૩૧) અતિવૃષ્ટિ ન થાય. (૩૨) અનાવૃષ્ટિ ન થાય.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org