________________
શ્રાવકના ૨૧ ગુણ હોય. (૧૩) વિનયી. (૧૪) ભયસ્થાન ત્યાગે. (૧૫) આયવ્યય (આવક–ખર્ચનો હિસાબ રાખે. (૧૬) ઉચિત સભ્ય વસ્ત્રાભૂષણપહેરે. (૧૭) સ્વાધ્યાય કરે. (રોજ નિયમિત ધાર્મિક વાંચન, શ્રવણ કરે.)(૧૮) અજીર્ણમાં ભોજન ન કરે. (૧૯) યોગ્ય વખતે – ભૂખ લાગે ત્યારે મિત મર્યાદામાં), પથ્ય (પચે તેટલું) અને નિયમિત ભોજન કરે. (૨૦) સમયનો સદુપયોગ કરે. (૨૧) ત્રણ પુરૂષાર્થ (ધર્મ, અર્થ, કામ)માં વિવેકી. (૨૨) સમયજ્ઞ (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો જાણ) હોય. (૨૩) શાંત પ્રકૃતિવાળો. (૨૪) બ્રહ્મચર્યના ધ્યેય સમજનારો. (૨૫) સત્ય વ્રતધારી. (૨૬) દીર્ઘદશી. (૨૭) દયાળુ. (૨૮) પરોપકારી. (૨૯) કૃતઘ્ન ન થતાં કૃતજ્ઞ (અપકારી પર પણ ઉપકાર કરે) હોય. (૩૦) આત્મપ્રશંસા ન ઇચ્છે, ન કરે, ન કરાવે. (૩૧) વિવેકી (યોગ્ય અયોગ્યનો ભેદ સમજનારી હોય). (૩૨) લજ્જાવાન હોય. (૩૩) ધર્યવાન હોય. (૩૪) પરિપુ (ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ) નો નાશ કરવાનો કામી હોય. (૩૫) જીતેન્દ્રિય હોય. એ ૩૫ ગુણધારી હોય તે નૈતિક, ધાર્મિક, જૈન જીવનને યોગ્ય થઈ શકે.
ઈતિ માર્ગાનુસારીના ૩૫ ગુણ.
ડિ૪િ૯. શ્રાવકના ૨૧ ગુણ) (૧) અદ્ર – ઉદાર હૃદયી હોય, તુચ્છવૃત્તિ નહીં તે. (૨) યશવંત, રૂપવંત હોય. * (૩) સોમ્ય પ્રકૃતિવાળો હોય. (૪) લોકપ્રિય હોય. (૫) અક્રૂર હોય, (૬) પાપભીરૂ હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org