SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી બૃહદ જેન થોક સંગ્રહ ૧૬ વાવ, ૪ સિદ્ધાયતન, શક્રેન્દ્ર, ઇશાનેન્દ્રના ૪ મહેલો આદિ પૂર્વવત્. (૪) પંડક વન – સુમાનસ વનથી ૩૬,000 યો. ઊંચે મેરૂ શિખર પર છે. ૪૯૪ યો. ચુડી આકારે છે. મેરૂની ૧૨યો.ની ચૂલિકાને ચોતરફ વિંટાયેલ છે. વેદિકા, વનખંડ, ૪ સિદ્ધાયતન, ૧૬ વાવ, મધ્ય ૪ મહેલ સર્વ પૂર્વવત જાણવું. મધ્યની મેરૂ યુલિકા મૂળમાં ૧૨ યો, મળે ૮ યોજન, ઉપર ૪ યો. ના વિસ્તારવાળી ૪૦ યો. ઊંચી છે. વૈર્થ રત્નમય છે. ૧ વેદિકા વનખંડથી વિંટાયેલ છે. મધ્યે ૧ સિદ્ધાયતન છે. પંડક વનની ૪ દિશામાં ૪ શિલાઓ છે. પાંડૂ, પાંડૂબલ, રક્ત અને રત્નકંબલ. દરેક શિલા ૫OO યો. લાંબી, ૨૫૦ યો. પહોળી, ૪ યોજન જાડી, અર્ધચંદ્રાકારે છે. પૂર્વ પશ્ચિમ શિલાઓ પર બબ્બે સિંહાસન છે. ત્યાં મહાવિદેહના તીર્થકરોનો જન્માભિષેક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો કરે છે. ઉત્તરદક્ષિણે એક એક સિંહાસન છે. ત્યાં ભરત, ઐરવતના તીર્થકરોનો અભિષેક ૪ પ્રકારના દેવો કરે છે. મેરૂ પર્વતના ૩ કરંડ છે. હેઠલો ૧૦૦૦ યો. ધરતીમાં, મધ્યનો ૬૩,000 યો. ધરતી પર અને ઉપલો ૩૬,૦૦૦ યો. નો એમ કુલ ૧ લાખ યોજનનો શાશ્વતો મેરૂ છે. (૫) કૂટ દ્વારઃ ૪૬૭ કૂટ પર્વતોની ઉપર અને પ૮ ફૂટ ક્ષેત્રોમાં કૂટ | ઊંચા મૂળમાં ઊંચે (ટોચ સંખ્યા યોજન વિસ્તાર પર)વિસ્તાર ચૂલ હેમવંત પર ૫૦૦ | ૫૦૦ ૨૫૦ મહા હેમવત પર ૫૦૦ | ૫૦૦ રપ૦ નિષિધ પર્વત પર ૯ " | પ00 | પ૦૦ નીલવંત પર્વત પર ૯ | પ00 | ૨પ૦ ૧૧ ૨૫) ૫૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy