SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ તટ ૫૨ ચિત્ત અને વિચિત્ત પર્વત છે, તથા નીલવંત પાસે સીતોદાના બે તટ ૫૨ જમગ અને સમગ બે પર્વતો છે. ૧ મેરૂપર્વત, જંબુદ્વીપની બરાબર મધ્યમાં છે. ઊંડાઈ ઊંચાઈ વિસ્તાર ૨૫ યોજન પર્વતના નામ ૨૦૦ કંચનગિરિ ૩૪ દીર્ઘ વૈતાઢ્ય ૨૫ ગાઉ ૧૬ વસ્તા૨ પર્વતો ૫૦૦ ગાઉ ચુલ હેમવંત શિખ૨ી ૨૫ યોજન મહા હેમવંત/રૂપ્પી | ૫૦ યોજન ૧૦૦ યોજન ૧૦૦ યોજન ૨૫ યોજન ૫૦ યોજન ૫૦૦ યોજન ૫૦૦ યોજન ૧૦૦ યોજન ૧૦૫૨–૧૨ |૨૦૦ યોજન ૪૨૧૦-૧૦ નિષિધ ને નીલવંત ૧૦૦ યોજન |૪૦૦ યોજન ૧૬૮૪૨-૨ ૧૨૫ યોજન ૫૦૦ યોજન|૩૦૨૦૯-૬ ૨૫૦ યોજન |૧૦૦૦ યો. ૧૦૦૦ યોજન ૪ ગજદંતા પર્વતો ૪ વૃત્ત વૈતાઢ્ય ચિત્ત, વિચિત્ત, જમગ, સમગ પર્વત ૨૫૦ યોજન ૧૦૦૦ યો. ૧૦૦૦ યોજન મેરૂ પર્વત ૧૦૦૦ યો. |૯૯૦૦૦ યો. ૧૦૮૯૦ યો. મેરૂ પર્વત ૫૨ ૪ વન છે. ભદ્રશાલવન, નંદનવન, સુમાનસવન અને પંડકવન. - (૧) ભદ્રશાલ વન – પૂર્વ, પશ્ચિમ ૨૨,૦૦૦ યોજન, ઉત્ત૨, દક્ષિણ ૨૫૦ યોજન વિસ્તાર છે. મેરૂથી ૫૦ યોજન દૂર ચા૨ે દિશામાં ૪ સિદ્ધાયતન છે. તેમાં યક્ષ પ્રતિમાઓ છે. મેરૂથી ઈશાનમાં ૪ પુષ્ક૨ણી (વાવ) છે. ૫૦ યોજન લાંબી, ૨૫ યોજન પહોળી, ૧૦ યોજન ઊંડી છે. વેદિકા, વનખંડ, તોરણાદિથી યુક્ત છે. ચાર વાવની મધ્યે ઇશાનેન્દ્રનો મહેલ છે. ૫૦૦ યોજન ઊંચો, ૨૫૦ યોજન વિસ્તારવાળો છે. એવી જ રીતની રચનાવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy