SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ દિoe) યોનિ પદ વિયડાયોનિયા અસંખ્યાતગુણા, તેથી અયોનિયા અનંતગુણા, તેથી સંવડા યોનિયા અનંતગુણા. યોનિ ત્રણ પ્રકારની કહી છે. ૧. શંખા – શંખને આકારે, ૨. કચ્છા – કાચબાની પીઠના આકારે, ૩. વંશપતા – વાંસના પાંદડાને આકારે. ચક્રવર્તીની સ્ત્રીરત્નની યોનિ શંખને આકારે. તે યોનિ વાળી સ્ત્રીને સંતાન ન થાય. પ૪ શલાકા પુરૂષની (૯ પ્રતિવાસુદેવ વજીને) માતાની યોનિ કાચબાને આકારે હોય અને સર્વ સંસારી જીવોની માતાને યોનિ વાંસના પાંદડાને આકારે હોય. ઇતિ યોનિ પદ. | નોંધ : - - - - - - - - - - - - - - - - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy