SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨] શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ કિલ્લોલાદિકની લહેરે કરી ચાર ગતિ, ચોવીસ દંડકને વિષે પરિભ્રમણ કરતાં જગત જીવને શ્રી જૈન ધર્મરૂપ દ્વીપનો આધાર છે. તથા સંજમરૂપ નાવાનો શુદ્ધ સમકિતરૂપ નિર્ધામક નાવનો ખેવણહાર છે. એવી નાવાએ કરી જીવ સિદ્ધિ રૂપ મહાનગરને વિષે પહોંચે. ત્યાં અનંત અતુલ વિમલ સિદ્ધનાં સુખ, જીવ પામે એ ધર્મધ્યાનની ચોથી અણુપેહા કહી. એવા ધર્મધ્યાનના ગુણ જાણીને સદા ધર્મધ્યાન ધ્યાઈયે જેથી પરમ સુખ પામીએ. ઇતિ ધર્મધ્યાન. છa S « E SH G . (૩૬. છ વેશ્યા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૪ નામાઈ વરણ રસ ગંધ ફાસ પરિણામલકખરું ઠાણ ઠિઈ ગઈ ચાઉ, લેસાણ તું સુણે હ મે / ૨ / લેશ્યાના અગિયાર દ્વાર કહે છે. ૧ નામ, ર વર્ણ, ૩ રસ, ૪ ગંધ, ૫ સ્પર્શ, ૬ પરિણામ, ૭ લક્ષણ, ૮ સ્થાનક, ૯ સ્થિતિ ૧૦ ગતિ અને ૧૧ ચ્યવન દ્વાર. ૧. નામ દ્વાર : ૧. કૃષ્ણ વેશ્યા, ૨. નીલ વેશ્યા, ૩. કાપો લેશ્યા, ૪. તેજો વેશ્યા, ૫. પદ્મ લેશ્યા અને ૬. શુક્લ લેશ્યા. ૨. વર્ણ દ્વાર : ૧. કૃષ્ણ વેશ્યાનો વર્ણ – જેવો પાણી સહિત મેઘ કાળો, જેવાં પાડાનાં શીંગડાં કાળાં, જેવા અરીઠાનાં બીજ, જેવું ગાડાનું ખંજન, આંખની કીકી એ કરતાં અનંત ગુણો કાળો વર્ણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy