________________
-
-
-
-
ઉ0
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ Sી (૩૩. છકાયના ભવો.
શ્રી ગૌતમ સ્વામી વીર ભગવાનને વંદણા નમસ્કાર કરીને પૂછતા હતા કે, હે ભગવાન ! છકાયના જીવ અંતર્મુહૂર્તમાં કેટલા ભવ કરે ? વીર ભગવાને કહ્યું હે ગૌતમ ! તે નીચે મુજબ છે.
છકાયનું નામ જઘન્ય ભવ ઉત્કૃષ્ટ ભવ ૧. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ
૧૨,૮૨૪ ૨. પ્રત્યેક વનસ્પતિ
૩૨,000 ૩. સાધારણ વનસ્પતિ
૬૫,૫૩૬ ૪. બેઇન્દ્રિય ૫. ઇિન્દ્રિય ૬. ચૌરેન્દ્રિય ૭. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ૮. સંશી તિર્યંચ, સંશી મનુષ્ય (૯. સંમૂર્છાિમ મનુષ્ય
એક મુહૂર્ત (બે ઘડી) ની ૧,૬૭,૭૭,૨૧૬ (એક કરોડ, સડસઠ લાખ, સત્યોતેર હજાર, બસોને સોળ) આવલિકા થાય. અને એક સુલક ભવ (નાનામાં નાનો ભવ) ૨૫૬ આવલિકાથી નાન ન હોય.
-
- -
-
- -
-
-
-
-
-
-
- -
ઇતિ છકાયના ભવ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org