________________
ઉ૮૬)
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૩. આભિયોગીકો ભવનપતિ | બારમું દેવલોક
(મંત્રતંત્ર કરનારા) ૧૪. દર્શન વિરાધક સ્વલિંગી સાધુ
ભવનપતિ | નવ રૈવેયક ઇતિ આરાધક – વિરાધક તથા દેવોત્પાતનાં ૧૪ બોલ.
જી (૩૨. ત્રણ જાગરિકા)
ભગવતી સૂર શતક ૧૨, ઉદ્દેશો ૧ શ્રી વીર ભગવાનને ગૌતમસ્વામી પૂછતા હતા કે હે ભગવાન ! જાગરિકા કેટલા પ્રકારે કહી છે?
ભગવાને કહ્યું : હે ગૌતમ ! જાગરિકા ત્રણ પ્રકારની કહી છે. ૧. ધર્મ જાગરિકા, ૨. અધર્મ જાગરિકા, ૩. સુદખુ જાગરિકા.
[૧] ધર્મ જાગરિકા: તેના ચાર ભેદ : ૧) આચાર ધર્મ, ૨) ક્રિયા ધર્મ, ૩) દયા ધર્મ, ૪) સ્વભાવ ધર્મ.
૧) આચાર ધર્મનાં પાંચ ભેદઃ ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર અને પ. વીર્યાચાર. તેમાં જ્ઞાનાચારના ૮ ભેદ, દર્શનાચારના ૮ ભેદ, ચારિત્રાચારના ૮ ભેદ, તપાચારના ૧૨ ભેદ, વીર્યાચારના ૩ ભેદ, એમ કુલ ૩૯ ભેદ થાય.
૧. જ્ઞાનાચારના ૮ ભેદ : ૧. જ્ઞાન ભણવાના વખતે જ્ઞાન ભણવું, ૨. જ્ઞાન લેતાં વિનય કરવો, ૩. જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન કરવું, ૪. જ્ઞાન ભણતાં યથાશક્તિ તપ કરવું, ૫. અર્થ તથા ગુરુને ગોપવવા નહિ, ૬, અક્ષર શુદ્ધ, ૭. અર્થ શુદ્ધ, ૮. અક્ષર અને અર્થ બન્ને શુદ્ધ ભણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org