SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ અસજ્ઝાયો ૨૫. અસાયો ઠાણાંગ સૂત્ર ૪, ઠાણાંગ સૂત્ર ૧૦ તથા નિશીથ સૂત્ર ઉ. ૧૯ અંતરીક્ષ (આકાશ) સંબંધી ૧૦ અસજ્ઝાય અર્થ નામ ૧. ઉલ્કાપાત – તારો આકાશેથી ખરે તો ૨. દિગ્દાહ – દિશા દાહ ૩. ગર્જિત – મેઘગર્જના થાય તો ૪. વિદ્યુત – વીજળી ચમકે તો ૫. નિર્થાત – કડાકા જેવો અવાજ ૨ ૬. યૂપક – બાલાચંદ્રની, શુક્લપક્ષની એકમ, બીજ, ત્રીજની રાત્રિએ ૭. યજ્ઞાદીમ - વીજળી ચમકવાથી યક્ષનું ચિહ્ન જેવું દેખાય ૮. ધૂમિકા -- ધુમ્મસ (ધૂમાડા જેવી ધૂળ) ૯. મિહિકા – કરા (ઝાકળ) પડે તો ૧૦. ૨૪ઉદ્દાત – ૨જુ (ધૂળ) વ૨સે તો ૩૫૫ Jain Education International For Private & Personal Use Only કાળ મર્યાદા ૧ પ્રહર જ્યાં સુધી ૨હે ૨ પ્રહર ૧ પ્રહર ૮ પ્રહર પ્રથમ પ્રહર સુધી જ્યાં સુધી દેખાય જ્યાં સુધી ૨હે જ્યાં સુધી ૨હે જ્યાં સુધી વ૨સે ૧ આકાશમાં કોઈપણ દિશામાં નગર બળતું હોય કે અગ્નિની જ્વાળા ઉડતી હોય એવું દેખાય. જ્યાં ઉપર પ્રકાશ નીચે અંધારૂં હોય તે દિશા–દાહ. ૨ મેઘ ગર્જનાદિમાં સ્વાધ્યાયકાળ, આર્દ્રા નક્ષત્રથી, સ્વાતિ નક્ષત્રનો માનવો. ૩ કારતક થી મહા મહિના સુધીનો સમય વર્ષા માટેનો ગર્ભ કાળ ગણાય છે. ત્યા૨ે આવી ધૂમિકા પડે છે. www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy