SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રી બૃહદ જેન થોક સંગ્રહ દથી૧૦: પંડિતવીર્ય, સમકિત દૃષ્ટિ, ભવ્ય, દંડક મનુષ્યનો, શુક્લપક્ષ. ૧૧. ઉપશાંત મોહ : કષાય આત્મા વજીને ૭, બાકી ઉપરની જેમ. ૧૨. ક્ષીણ મોહ : ઉપશમ વજીને ૪ ભાવ, બાકી ઉપરની જેમ. ૧૩. સજોગી કેવળી : ઉદય, ક્ષાયિક ને પારિણામિક ભાવ. ૧૪. અજોગી કેવળી : ઉદય, ક્ષાયિક ને પારિણામિક ભાવ, કષાય અને જોગઆત્મા વર્જીને ૬. પંડિતવીર્ય, સમતિ દ્રષ્ટિ, શેષ ઉપરવતુ. ઇતિ બાવન બોલ. %E S૩ % S S S S ઈs Eછે જ ૧૯. શ્રોતા અધિકાર દિન શ્રોતા અધિકાર શ્રી નંદીસૂત્રમાં છે તેથી ગાથા : સેલ ઘણ કુડગ ચાલણી, પરિપુણગ હંસ મહિસ મેસે યા મસગ જગ વિરાલી, જાહગ ગો ભેર આભીરી / ૧ / ચૌદ પ્રકારના શ્રોતા છે. ૧. સેલgણ : તે પત્થર ઉપર જેમ મેઘ વરસે પણ પત્થર પાણીથી ભીંજાય નહિ, તેમ એકેક શ્રાતા વ્યાખ્યાનાદિક સાંભળે પણ સમ્ય જ્ઞાન પામે નહિ, બુદ્ધ થાય નહિ. દૃષ્ટાંત : કુશિષ્ય રૂપી પત્થર, સક્રૂરૂપી મેઘ અને બોધ રૂપી પાણી. મુંગશેલીઆ તથા પુષ્પરાવર્ત મઘનું દૃષ્ટાંત. જેમ પુષ્પરાવર્ત મેઘના પાણીથી મુંગશેલીઓ (પત્થર) પલળ્યો નહિ તેમ એકેક કુશિષ્ય મહાન સંવેગાદિક ગુણયુક્ત આચાર્યના પ્રતિબોધ્યા પણ સમજે નહિ, વૈરાગ્ય રંગ પામે નહિ. માટે તે શ્રોતા છાંડવા યોગ્ય છે એ અવિનીતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy