________________
શ્રી બાવન બોલ ૨. વૈક્રિયમાં: ૧૩ દેવ, ૧ નારકી, ૧ મનુષ્ય, ૧ તિર્યંચ, ૧ વાઉનો દંડક. ગુણસ્થાનક દ્વાર :
ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. મિથ્યાત્વ ગુણ. ૩ ૬ ૫ ૧ ૧ ૨ ૨૪ ૨ ૨. સાસ્વાદન ગુણ. ૩ ૭ ૧ ૧ ૧ ૧ ૧૯ ૧ ૩. મિશ્ર ગુણ. ૩ ૬ ૫ ૧ ૧ ૧ ૧૬ ૧ ૪. અવતિ સમ્યફદષ્ટિ ૫ ૭ ૧ ૧ ૧ ૧ ૧૬ ૧ ૫. દેશવિરતિ ગુણ. ૫ ૭ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૬ થી ૧૦. પ્રમત્તસંજતિ ગુણ, અપ્રમત્ત સંજતિ ગુણ, નિયદિ બાદર ગુણ., અનિયદિ બાદર ગુણ. તથા સૂમસંપાય ગુણ. પ ૮ ૫ ૧ ૧ ૧ ૧૧ ૧૧. ઉપશાંત મોહ ગુ. ૫ ૭ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧૨. ક્ષીણ મોહ ગુણ. ૪ ૦ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૧૩. સજોગી કેવી ૩ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૧૪. અજોગી કેવળી ૩ ૬ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૧. મિથ્યાત્વ ગુણ. : ઉદય, ક્ષયોપશમ, પરિણામિક, એ ત્રણ ભાવ. જ્ઞાન અને ચારિત્ર આત્મા વર્જીને ૬, બાળવાર્ય ૧, મિથ્યાત્વ દૃષ્ટિ ૧. ૨. સાસ્વાદન ગુણ. : ચારિત્ર આત્મા વર્જીને ૭ આત્મા, બાળવાર્ય, સમક્તિ દૃષ્ટિ, ભવ્ય ૧, દંડક એકેન્દ્રિયના પાંચ વર્જીને, શુક્લપક્ષ ૧. ૩. મિશ્ર ગુણ. : જ્ઞાન અને ચારિત્ર આત્મા વજીને ૬, બળવીર્ય, મિશ્ર
દૃષ્ટિ, ભવ્ય, દંડક પ એકેન્દ્રિય, ૩ વિકલે.ના વર્જીને, શુક્લપક્ષ ૧. ૪. અવતિ સમ્ય. ગુણ. ચારિત્ર આત્મા વર્જીને ૭, બાકી ઉપરની જેમ. ૫. દેશવિરતિ ગુણ. : દેશથી ચારિત્ર છે, બાળપંડિતવીર્ય, સમકિત
દૃષ્ટિ, ભવ્ય ૧, દંડક મનુષ્ય અને તિર્યંચ પંચે.નો ૨, શુક્લપક્ષ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org