________________
પાંચ ઇંદ્રિય શરીર મૂકી વૈક્રિય શરીર લેતાં અંતર પડે તો જ. અંતર્મુહૂર્ત ઉ. અનંતકાળ. ૩ આહારક શરીરને અંતર પડે તો જ. અંતર્મુહૂર્ત ઉ. અર્ધ પુદ્ગલ પરાવર્તનથી કાંઈ થોડું. ૪-૫ તેજસ, કાર્મણ શરીરને અંતર નથી. અંતરદ્વારનો બીજો અર્થ – આહારક શરીર વજીને ચાર શરીર લોકમાં સદા લાભે. આહારક શરીર હોય કે ન હોય. ન હોય તો ઉત્કૃષ્ટ છ માસ સુધી અંતર પડે. (આહારક શરીર એક ભવમાં બે વાર, આખા સંસાર આશ્રી ચાર વખત આવી શકે)
ઈતિ પાંચ શરીર,
છે. ૧૫. પાંચ ઇંદ્રિયો
)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, પદ ૧૫, ઉ. ૧ અગિયાર દ્વારના નામની ગાથા : iઠાણ, બાહુદ્ધ, પોહd, કઈપીએસ, ઓગાઢ | અખબહુ, પુટ્ટ, પવિદે, વિષય, અણગાર, આહારે I ૧૫
૧૧ દ્વારના નામ : ૧ સંસ્થાન દ્વાર, ૨ બાહુલ્ય દ્વાર, ૩ પૃત્વ દ્વાર, ૪ પ્રદેશ દ્વા૨, ૫ અવગાહ દ્વા૨, ૬ અલ્પબદુત્વ દ્વાર, ૭ સ્પષ્ટ દ્વાર, ૮ પવિષ્ટ દ્વાર, ૯ વિષય દ્વાર ૧૦ અનાકાર દ્વાર, ૧૧ આહાર દ્વાર.
પાંચ ઇંદ્રિય : ૧ શ્રોત્રેન્દ્રિય, ૨ ચક્ષુ ઇન્દ્રિય, ૩ ઘાણેન્દ્રિય, ૪ રસેન્દ્રિય, પ સ્પર્શેન્દ્રિય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org