SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ મૂકીએ તેની વચ્ચે ૧,૧૪,૦૦૦ જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૩ પાથડા અને ૨ આંત૨ા છે. તે પાથડા મધ્યે ૧ લાખમાં પાંચ ઓછા (૯૯,૯૯૫) ન૨કાવાસા છે. ૨ આંત૨ા ખાલી છે. અસંખ્યાતી ના૨કીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા ના૨કી છે. તેની નીચે ઉ૫૨ કહેલા ચાર બોલ છે. તેની નીચે સાતમી ન૨ક છે. સાતમી ન૨કનો પિંડ ૧,૦૮,૦૦૦ જોજનનો છે. તેમાંથી ૫૨,૫૦૦ જોજનનો દળ ઉપ૨ મૂકીએ ને ૫૨,૫૦૦ જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૩,૦૦૦ જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૧ પાથડો છે , આંતરું નથી. તે પાથડા મધ્યે પાંચ ન૨કાવાસા છે. અસંખ્યાતી ના૨કીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા ના૨કી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બોલ છે. તેની નીચે અનંતો અલોક છે. ૪૮ ભેદ તિર્યંચના કહે છે. એકેન્દ્રિય (સ્થાવ૨) તિર્યંચના ૨૨ ભેદ ૧. પૃથ્વીકાયના સૂક્ષ્મ, બાદ૨, તેના અપર્યામા, પર્યાપ્તા ૨. અપકાયના સૂક્ષ્મ, બાદર, તેના અપર્યાપ્તા, પર્યાપ્તા ૩. તેઉકાયના સૂક્ષ્મ, બાદર, તેના અપર્યાપ્તા, પર્યામા ૪. વાઉકાયના સૂક્ષ્મ, બાદ૨, તેના અપર્યાપ્તા, પર્યામા ૫. વનસ્પતિકાયના સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ એ ત્રણેના અપર્યામા, પર્યામા ૧. બેઇન્દ્રિય, ૨. તેઇન્દ્રિય, ૩. ચૌરેન્દ્રિય એ ત્રણના અપર્યાપ્તા, પર્યાપ્તા મળીને વિકલેન્દ્રિય તિર્યંચના ૩×૨ ભેદ )૬ તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદ ૧. જળચ૨ના ગર્ભજ, સંમૂર્ચ્છિમ તેના અપર્યામા, પર્યામા ૨. સ્થળચરના ગર્ભજ, સંમૂર્ચ્છિમ તેના અપર્યા., પર્યામા Jain Education International For Private & Personal Use Only ૪ ܡ + ૪ + ૪ + ૪ + ૬ ૪ + ૪ ܡ www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy