________________
શ્રી પાંચ જ્ઞાન
રિ૪૭ વિષય સમજવો, તેઓ જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ જુએ.
* વૈમાનિક દેવો ઊંચુ પોતપોતાના વિમાનની ધ્વજા સુધી દેખે. ત્રિછાલોકમાં પલ્યોપમનાં આયુષ્યવાળા દેવો સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે અને સાગરોપમના આયુષ્યવાળા દેવો અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. સામેના કોઠામાં અધોલોક આશ્રી કહ્યું છે. ઈતિ વિષય દ્વાર. અવધિજ્ઞાન આત્યંતર-બાહ્ય દ્વાર, દેશથી–સર્વથી દ્વાર :અવધિજ્ઞાન | આત્યંતર બાહ્ય | દેશથી સર્વથી ના૨કીમાં લાભ
લાભ દેવતામાં લાભ
લાભ તિયચમાં
લાભ | લાભ | મનુષ્યમાં | લાભે | લાભે ! લાભે | લાભ
ઈતિ અવધિજ્ઞાનનું વર્ણન. ૪. મન:પર્યવ જ્ઞાનનો વિસ્તાર અત્રે મનના ચાર પ્રકાર જાણવા.
૧. લબ્ધિ મન : મન પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનયોગમાં પ્રવર્તાવવાની, મનન કરવાની શક્તિ તે લબ્ધિ મન.
૨. સંશા મન : જે મનથી તે જીવને સંજ્ઞી કહેવામાં આવે. તે મનની પાછળ તેનું નામ સંજ્ઞી પડે તે સંજ્ઞા મન.
૩. વર્ગણા મન : મનયોગમાં પ્રવર્તાવવા માટે જે મનોદ્રવ્યની વર્ગણા (પુદ્ગલો) ગ્રહણ કરવામાં આવે તે વર્ગણ મન.
૪. પર્યાય મન મનો વર્ગણાના પુદ્ગલોને મનયોગમાં પ્રવર્તાવવું તે પર્યાય મન.
ચારે ગતિમાં રહેલ સંજ્ઞી જીવોને ચારે પ્રકારના મન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org