________________
શ્રી પાંચ જ્ઞાન જઘન્ય અનંત ભાવને જાણે દેખે. ઉત્કૃષ્ટ સર્વ ભાવના અનંતમાં ભાગને જાણે દેખે. (વર્ણાદિક પર્યાયને).
અવધિજ્ઞાનના સંસ્થાન (દેખવાના આકાર)– ૧. નારકીને ત્રાપાંને આકારે, ૨. ભવનપતિને પાલાને આકારે, ૩. મનુષ્ય અને તિર્યંચને અનેક પ્રકારે, ૪. વ્યંતરને પટલ વાજિંત્રને આકાર, પ.
જ્યોતિષીને ઝાલરને આકારે, ૬. બાર દેવલોકના દેવોને ઉર્ધ્વ મૃદંગને આકારે, ૭. નવ રૈવેયકને ફૂલની ચંગેરીને (ટોપલી,ગુચ્છો) આકારે, ૮. પાંચ અનુત્તર વિમાનના દેવને કંચુકીને આકારે છે.
નારકી, દેવને અવધિજ્ઞાન – ૧ અનુગામિક, ર અપ્રતિપાતિ અને ૩ અવસ્થિત , એ ત્રણ પ્રકારનું છે.
મનુષ્ય, તિર્યંચને અવધિજ્ઞાન–૧ અનુગામિક, ૨ અનાનુગામિક, ૩વર્ધમાનક, ૪ હિયમાનક, ૫ પ્રતિપાતિ, ૬ અપ્રતિપાતિ, ૭ અવસ્થિત, ૮ અનવસ્થિત, છે.
એ વિષય દ્વાર પ્રમુખ પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ મા પદથી લખ્યો છે. નંદીસૂત્ર મધ્ય સંક્ષેપમાં છે.
અવધિજ્ઞાનનો વિષય (દેખવાની શક્તિ) નો કોઠો અવધિજ્ઞાની | જઘન્ય ક્ષેત્ર દેખે ઉત્કૃષ્ટ ક્ષેત્ર દેખે રત્નપ્રભાના નારકી | ૩|| ગાઉ ૪ ગાઉ શર્કરામભાના નારકી | ૩ ગાઉ 3 ગાઉ વાલુકાપ્રભાના નારકી) રો ગાઉ 3 ગાઉ પંકપ્રભાના નારકી | ૨ ગાઉ રા ગાઉ ધૂમ્રપ્રભાના નારકી ! ના ગાઉ
૨ ગાઉ તમપ્રભાના નારકી | ૧ ગાઉ ! ૧} ગાઉ | તમ તમ પ્રભાના ના. ! ૦ાા ગાઉ | ૧ ગાઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org