________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ દુઃખરૂપ છે. નિર્જરા રૂપ પરિણમે નહિ. ૫, ૬, ૭ ગુણ. ૨૨ પરિષહ લાભ. એક સમયે ૨૦ વેદે. ટાઢનો ત્યાં તાપનો નહિ તાપનો ત્યાં ટાઢ નો નહિ. ચાલવાનો ત્યાં બેસવાનો નહિ અને બેસવાનો ત્યાં ચાલવાનો નહિ. આઠમે ગુણ. ૨૧ પરિપત લાભે તે દંસણનો વજીને. નવમે ગુણઠાણે ૧૮ પરિષહ લાભે તે અચેલ, અરતિ અને બેસવાનો એ ત્રણ વર્જીને. દશમ, અગિયારમે, બારમે ગુણઠાણે ૧૪ પરિષહ લાભે તે સ્ત્રી, આક્રોશવચન, યાચના અને સત્કાર પુરસ્કાર એ ચાર વજીને એક સમયે ૧૨ વેદે. તેરમે, ચૌદમે ૧૧ પરિષહ લાભે તે ઉપરના ૧૪ માંથી પ્રજ્ઞા અને અજ્ઞાન તે બે જ્ઞાનાવરણીયકર્મના ઉદયે હતા અને એક અલાભનો અંતરાય કર્મના ઉદય હતો તે ત્રણ વર્જીને ૧૧ લાભે. એક સમયે ૯ વેદ, ટાઢનો ત્યાં તાપનો નહિ અને તાપનો ત્યાં ટાઢનો નહિ. ચાલવાનો ત્યાં સેજાનો નહિ અને સેક્વાનો ત્યાં ચાલવાનો નહિ.
ઈતિ તેરમો પરિષદ દ્વાર - ચૌદમો માર્ગણા દ્વારા
પહેલે ગુણઠાણે માર્ગણા ૪, ચડીને ત્રીજે, ચોથ, પાંચમે અને સાતમે જાય. બીજે ગુણ. માગણા ૧, પડીને પહેલ આવે પણ ચડવું નથી. ત્રીજે માર્ગણા ૪, પડે તો પહેલે આવે અને ચડે તો ચોથે, પાંચમે અને સાતમે જાય. ચોથે માર્ગણા પાંચ પડે તો પહેલે, બીજે, ત્રીજે આવે અને ચડે તો પાંચમે, સાતમે જાય. પાંચમે માર્ગણા ૫, પડે તો પહેલે, બીજ, ત્રીજે, ચોથે આવે અને ચડે તો સાતમે જાય. છટ્ટ માર્ગણા ૬, પડે તો પહેલે, બીજે, ત્રીજે, ચોથે, પાંચમે આવે અને ચડે તો સાતમે જાય. સાતમે માર્ગણા ૩, પડે તો છ, ચોથે આવે અને # સાતમા ગુણ થી આગળના ગુણ. કે પડે તો ચોથે ની જે માર્ગણા બતાવી છે તે તે ગુણ માં કાળ કરીને દેવ થાય તે આશ્રી જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org