SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ િ ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સયાગી કેવળી જીવસ્થાનક કહિએ. ૧૪. અયોગી કેવળી જીવસ્થાનકનું લક્ષણ, જે શરીર સહિત, મન, વચન, કાયાના યોગ રૂંધીને કેવળજ્ઞાન, કેવળદર્શનપણે પ્રવર્તે, તેને અયોગી કેવળી જીવસ્થાનક કહિએ. ઇતિ બીજો લક્ષણ દ્વારા ૩. સ્થિતિ દ્વાર : પહેલા મિથ્યાત્વ જીવસ્થાનકની સ્થિતિ ત્રણ પ્રકારની. ૧. અનાદિ અપર્યવસિત, તે મિથ્યાત્વની આદિ નથી અને અંત (છેડો) નથી, તે અભવ્ય જીવોનું મિથ્યાત્વ જાણવું. ૨. અનાદિ સપર્યવસિત, તે મિથ્યાત્વની આદિ નથી અને અંત (છે) છે, તે ભવ્ય જીવોનું મિથ્યાત્વ જાણવું. ૩. સાદિ સપર્યવસિત, તે મિથ્યાત્વની આદિ છે અને અંત પણ છે. અનાદિકાળનું જીવને મિથ્યાત્વ હતું તે ભવ્ય જીવ કોઈકવારે સમકિત પામ્યો તેમાંથી સંસાર પરિભ્રમણ યોગ કર્મને વિશેષે કરી, સમકિતથી પડ્યો ને મિથ્યાત્વ પામ્યો. તે ભવ્ય જીવ સમદષ્ટિ પડિવાઈ આશ્રી જાણવું. તે મિથ્યાત્વની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં દેશ ન્યૂન, તે જીવ નિશ્ચયથી સમકિત પામી મોક્ષે જાય. પ્રથમ મિથ્યાત્વ જીવસ્થાનકની સ્થિતિ કહી, તેની શાખ, સૂત્ર જીવાભિગમ નવમી પ્રતિપત્તિને અધિકારે. બીજા જીવસ્થાનકની સ્થિતિ જ. ૧ સમય, ઉ. ૬ આવલિકાની. ત્રીજા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત. ચોથા જીવસ્થાનકની સ્થિતિ જ. અંત,ઉ. ૬૬ સાગરોપમઝાઝેરી. પાંચમા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. કોડ પૂર્વ વર્ષમાં દેશ ન્યૂન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy