SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ' . .. - - - શ્રી ચોવીસ દંડક તેન્દ્રિયની આંગુલનો અસં. ભાગ ત્રણ (૩) ગાઉની ચૌરેન્દ્રિયની આંગુલનો અસં. ભાગ ચાર (૪) ગાઉની અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહનાની ગાથાઃ જોયણ સહસ્સ, ગાઉએ પુહત્ત તત્તો જોયણ પુહુર્ત ! દોહ તું ધણહ, પુડ્ડાં સમુચ્છિમેં હોઈ ઉચ્ચત્ત જલચરની | આંગુલનો અસં. ભાગ એક હજાર જોજનની સ્થળચરની | આંગુલનો અસં. ભાગ પથ (૨ થી ૯) ગાઉની | ઉરપરિસર્પની આંગુલનો અસં. ભાગ પૃથફ (રથી૯) યોજનની ભુજપરિસર્પની આંગુલનો અસં. ભાગ પૃથફ (૨થી૯) ધનુષ્યની ખેચરની | આંગુલનો અસં. ભાગ પૃથફ (રથ૯) ધનુષ્યની ૩. સંઘયણ (સંહનન) દ્વાર : ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચે.માં સંહનન એક છેવટુ ૪. સંઠાણ દ્વાર : ત્રણ વિકલેન્દ્રિય અને અસં. તિર્યંચ પંચે.માં સંઠાણ એકતે હૂડ સંસ્થાન. ૫. કષાય દ્વારઃ તેમાં ચાર કષાય. ૬. સંજ્ઞા દ્વાર : તેમાં સંજ્ઞા ચાર. ૭. વેશ્યા તાર તેમાં વેશ્યા ત્રણ, ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપત. ૮. ઈન્દ્રિય દ્વાર : બેઈન્દ્રિયમાં બે, તે ઇન્દ્રિયમાં ત્રણ, ચૌરેન્દ્રિયમાં ચાર, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં પાંચ. ૯. સમુદ્રઘાત દ્વારઃ તેમાં સમુદ્યાત ત્રણ. ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક. ૧૦. સંક્ષી દ્વારા ત્રણ વિકલે. તથા અસંજ્ઞી તિર્યંચ પંચે. બધા અસંજ્ઞી. ૧૧. વેદ દ્વાર તેમાં એક વેદ તે નપુંસકવેદ, ૧૨. પર્યામિ દ્વાર તેમાં પર્યાપ્તિ પાંચ. ૧ આહાર પર્યામિ, ર શરીર 1-8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy