________________
१४
સમાચાર એ સાંભળ્યા રાજનગર મેજાર, આવ્યા આગેવાન એ ગામના અહિં તેવાર; કરે વિનતી અનેક પ્રકારે ગુરૂજીને આંય, પણ બેસી મીયાને જાવા દિલ ન હાય. આઠ દિવસ રહિ અહિં એહ શ્રાવકે જાય, સમતાપૂર્વક સ્થિરતા કરિ ગુરૂજી આંય; રહેતા એહ સમયે ભાવનગર મોજાર, એગણું છંતાળીશે કાર્ય થયા શ્રીકાર. શાન્તિ થવા રોગની શાન્તિ સનાત્ર ભણાય, રચના પાવાપુરીની કાર્તિક માસે થાય; મૃગશર વૈશાકમાં દિક્ષા મહોચ્છવો આંય, લેતા ત્રણ શ્રાવકે આડંબરથી થાય. ગોડી પાર્શ્વનાથના પાછલા ભાગની માંય, દેરાસર બાંધતા તાસ પ્રતિષ્ઠા થાય; મૂળનાયક સ્થાપન કર્યા શ્રી શ્રેયાસજીનારાય, શ્રાવણ વદ એકમે સ્નાત્ર અષ્ટાત્રી ભણાય. દાદાસાહેબ વાડીમાં જિનમન્દિરને કાજ, થવા યાત્રા લાયક એ અભિલાષી મહારાજ; અનુસરીએ મતને શંઘ તરફથી આંચ, જિનમન્દિર બાંધવા ખાત મુહુર્ત તસ થાય. વેરા સુરચંદ હેમજી પ્રતિ આદેશ અપાય, શ્રાવણ વદ છઠ્ઠ દિન શુભ કાર્ય એ થાય; યાત્રાલાયક જિનચૈત્ય થયું એ ઠામ, તારાચંદ રાયે કરેલ ઉમંગથી કામ. આણંદજી પુરૂષોત્તમ આશ્વિન મોજાર, ઉજમણ મહોચ્છવ કરે આઈ શ્રીકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org