SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ રહૃાા અખંડ પણે તત્પર તસ સેવા માંય, પણ કઈ ઉપાયે બાહ્ય સમાધિ ન થાય. અંત્તર સમાધિમાં રહેવા સમરથ એહ, મળ્યા પ્રબળ લ્હાયક વળી વૃદ્ધિચંદ મુનિ ગુણગેહ, મૃગશર વદ છઠ્ઠ દિત્ત ગણું પીસ્તાળીશ, ખીન્ન હૃદયે નિહાળતા શંઘ અને નિજ શિશ. ધરિ પૂર્ણ સમાધિ ગણીજી ચિત્ત માર, કાળ ધર્મ પામતા ભાવનગર તે વાર; નિર્વાણ મહોત્સવ પાદુકા તસ આંય, કરતા શંઘ સ્થાપન સારો દ્રવ્ય વય થાય, અપ્રતિમ ભક્તિવંત્ત વૃદ્ધિચંદજી મુનિરાય, વિરહ ગણીજીને ખીન્ન હૃદય અતિ થાય; વડિદિક્ષા ગ વહન મુશ્કેલી જણાય, સ્વર્ગવાસી ગણી થતા આખા સંઘાડામાંય. વડિદિક્ષા છ માસની અંદરમાંજ અપાય, નવદિક્ષીત્ત મુનિને તેના બદલે આંય; વીતી જાય વરસ બે એ અગવડતા માંય, કઈ રિતે ન એનો રસ્તો કાઢી શકાય. છેવટ નિજ શિષ્ય ગંભિરવિજય મુનિરાજ, અને નિત્યવિજયના વિનયવિજય એ કાજ; ગયા પેગ વહન કરવા ગુરૂ આજ્ઞા લેઈ, ધરે અપ્રતીભાવ અંત્તર માંહે મુનિ કે ઈ. ખટપટ કરે તેહમાં ઝવેરસાગર મુનિરાય, ગણું વ્યાધિ સમય આવેલા દૂરથી અય; વિમૂખ મુનિ કેઈક એહવડે થઈ જાય, જુદા પડી જાતાં દિલ ગુરૂજીનું દુભાય. १२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy