________________
[ ૮૨ ]
ગ્રંથા જૈનના એઠુ, ખાંધ્યા પડયા ત્યાં ત્યાં દિસેજી; સાધુ, શ્રાવક, કેાઇ, લાભ લેતા નથી તે વિષેજી. ભિન્ન ભિન્ન શહેર મેાજાર, ચાતુર્માસમાં રાખતાજી; શાસ્ત્રીયાના પગાર, પુષ્કળ સાધુ અપાવતાજી. રજા શાસ્ત્રીને અપાય, ચાતુર્માસ વિતાવતાજી; વિચરતા મુનિરાય, વિસ્મૃત્ત અભ્યાસે થતાજી. સંગીન લાભ ન થાય, અલ્પ સમય અભ્યાસથીજી; સગવડ ઉત્તમ થાય, તેજ વધાય ઉલ્લ્લાસથીજી. બુદ્ધિશાળી મુનિરાય, અવીચ્છિનપણે અભ્યાસથીજી; વધતા સંગીન લાભ, મેળવેતાજ ઉલ્લાસથીજી. જૈનશાળા સ’સ્કૃત્ત, સિદ્ધ ક્ષેત્રમાં સ્થાપતાજી; મેાટા પગારથી એક, શાસ્ત્રી વિદ્વાનને રાખતાજી. મધ્ય બિન્દુએ શહેર, સગવડ ચેાગ્ય તિહાં રહેજી; યાત્રા નિમિત્ત મુનિ સર્વ, આવી લાભ તેના ગ્રહેજી સારી સ`ખ્યામાં હાય, યાત્રાળુ કાયમ તીહાં; મુનિના પણ નિર્વાહ, યેાગ્ય રીતે થાયે લાભ અતિશય થાય, હકીકત એવી રજુ કરી; મહારાજ શ્રીને ધ્યાન, સર્વ હકીકત ઉતરી”. મહારાજ શ્રી કહે એમ, અભ્યાસની પરિપૂર્ણ તાજી; તત્ત્વા તત્ત્વને શુદ્ધ, પામ્યા વિણ નથી જાણતાજી. ભ્રમતા ભવ માજાર, પ્રાણી જ્ઞાન અભાવથીજી; હૃદય મન્દિર કહ્યું જ્ઞાન, દિપક તુલ્ય પ્રભાવથીજી. અંત ક્ષુ ખુલનાર, જ્ઞાન ઉત્કૃષ્ટ નિધાન છે જી; ધર્મરૂપ કલ્પવૃક્ષ, સિંચવા મેઘ સમાન છે જી. મુક્તિ મારગ એહ, સ્વર્ગ નિસરણી અમૃત્ત ઝરા જી; અંધની લાકડી એહુ, દિવ ચાર કરે પરા છે. સુખને એઠુ સમુદ્ર, પરિસીમા આનંદની છે: વિદ્યારનાર એ મ્હેમ, ટાળે કુબુદ્ધિ કુંદની જી.
હુાંછ.
Jain Education International
For Private & Personal Use Only
७
1
દ
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૦
www.jainelibrary.org