________________
ઉપદેશા મૃત એહને, ધરતા ભાવિ ધ્યાન; પાવન જીવ અનેક ને, કરવા શક્તિવાન. મહોત્સવ તસ નિર્વાણને, ખંભાતજાર; ભક્તિ સહિત શંઘે કર્યો, અતિશય શ્રીકાર. ન્યાય વ્યાકરણાદિ શાસ્ત્રમાં, દાનવિજય મુનિરાય, ગણજી શિષ્ય પ્રવિણ અતિ, વ્યાધિ તસથાય. આવે એગણી છેતાળશે, ભાવનગર મેજાર; વૃદ્ધિચંદજી મુનિ તેહની, કરતા સારવાર. ઔષધપથ્યાદિક વડે, ઉત્તમ પરકાર; પ્રકૃત્તિ સુધરતી ગઈ, જેહ વડે તે વાર. વ્યાધિ પ્રસંગે શિષ્યની, કરવા સાર સંભાળ; ચિવટ ધરાવતા એટલી, મહારાજ વિશાળ. જેથી કદિ પણ શિષ્યનું, નહિં દિલ દુભાય; ઉલટું ચારિત્ર ધર્મમાં, નિશ્ચય દ્રઢ થાય. અન્ય ગ૭િ કેઈ આવતા ગ્લાન થતા મુનિરાય; સાર સંભાળ ઉત્તમ રિતે, તેહની પણ થાય. પ્રશંસનિય ગુણધારતા, મહારાજશ્રી એહ; “દુર્લભ” દિલ દ્રષ્ટાંતએ, ધારવા લાયક જેહ.
ઢાળ-પાંચમી. ( પ્રણમી શારદ માય, શાસન વીર સુહ કરુંજી... એ રાગ ) દાન વિજયમુનિરાજ, આરેગ્યતા તન આવતાજી; નિજ અંતરની ઉમેદ, મહારાજશ્રીને જણાવતાજી. એ આંકણી) ૧ અતિશય કમિ અભ્યાસ, મુનિશ્વરે કરતા દિસેજી; સગવડતાને અભાવ, આધુનિક સમય વિષેજી. પૂરણ લેઈ પ્રયાસ, રચેલ પુર્વાચાર્યના જી. વ્યાકરણ, કાવ્યકોષ, અલંકાર, અને ન્યાયનાજી
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org