________________
વેરા સુરચંદ હેમજી પ્રત્તિ, એહ આદેશ અપાય લાલ રે; સુત જસરાજ, ઝવેર, તસ, ખાત મુહુર્ત કરે આંય લાલરે. વૃદ્ધચંદ ૯ શ્રાવણ વદ છઠ દિવસે, શુભ કાર્ય એહ થાય લાલ રે; પુષ્કળ દ્રવ્ય એ ખાતમાં, સંઘ તરફથી નખાય લાલ રે. વૃદ્ધિચંદ૦ ૧૦ તારાચંદ વેરા કરે, આત્મ ભાગે એહ કામ લાલરે; યાત્રા લાયક જિન ચત્ય ત્યાં, આજ જણાય એ ઠામ લાલ રે. વૃદ્ધિ. ૧૧ આણંદજી પુરૂષોત્તમે, આધિન માસ મેજર લાલ રે; મહેચ્છવ ઉજમણાત, કિધો આઈ શ્રીકાર લાલ રે. વૃદ્ધિચંદ૦ ૧૨ મનહર સમવસરણ તણું, રચના સાથે થાય લાલ રે; સુશોભિત્તામંડપ વિષે, શભા અપૂર્વ જણાય લાલ રે. વૃદ્ધિચંદ૦ ૧૩ છેડ શેઠ અને અવરના, પંચાણું મળી થાય લાલ રે; એહ પ્રસંગે દેશાવરી, માણસે આવેલ આય લાલ રે. વૃદ્ધિચંદ૦ ૧૪ દ્રવ્યવય એહ કાર્યમાં, સારી રીતે થાય લાલરે; દુર્લભ” એ મહારાજને, અનુપમ બે પાય લાલ રે. વૃદ્ધિચંદ૦ ૧૫
કારણે દેશના, પણ જણ
ઢાળ ચોથી. (પ્રથમ જીનેશ્વર પ્રણમિએ ખસ સુગંધી રે કાય—એ રાગ) અમદાવાદ ગયા હતા, વહેવા ભગવત્તિ ગ; ગંભિરવિજ્ય વિનયવિજે, પામી શુભ સંયેગ. ( એ આંક.). ઓગણી સુડતાળીશમાં, વીશનગર મેજાર; યેગ વહિ ભગવત્તિજીના, બેઉ શિષ્ય તે વાર. પામ્યા પદવી પન્યાસની, જાણ્યા ખબર એ આંય; જેઠ વદ એકમ દિ, બન્ને મુનિરાય. કાળ ધર્મ પામ્યા મુનિ, નિત્ય વિજયજી ખંભાત; ભાદરવે એ વર્ષમાં, સાંભળી એ વાત. દિલગીર થાય અતિ અહિં, વૃદ્ધિચંદજી મુનિરાય; કારણ પૂર્ણ પ્રતાપી એ, હતા નિજ ગુરૂભાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org