SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ i us? હાંરે મારે થઈ ગયેલ આયુષ્ય સ્થિતિ પરિપુર્ણજે, બાહ્ય સમાધિ થઈ ન શકી નિમિત બળે રે લોલ; હરે (મારે) અંતર સમાધિ ધરવા સમરથ સ્વય ગુણજે, પ્રબળ લ્હાયક તેમાં વૃદ્ધિચંદ મુનિ મળેરે લેલ. ૧૨ હારે મારે સંવત ગણી પીસ્તાળીશ જારજો, પૂર્ણ સમાધિ પણે મૃગશર વદ છઠ દિરે લોલ. હાંરે મારે કાળ ધર્મ પામ્યા ગણુજી તે વાર, ગુરૂ સ્વર્ગવાસથી સાત વર્ષ વિતાવી ને રે લોલ. હાંરે મારે શેક યુક્ત મુનિ મંડળ સર્વ સમક્ષ જે, દારિક શરિર ગણજી છોડતા રે લોલ, હાંરે મારે ખબર થાય સ્થળ સ્થળ માહે પરતક્ષ, સાંભળતા શંઘ સર્વ અતિ દિલગીર થતા રે લોલ. હરે મારે બહુ વરસે ભક્તિ અવસર મળી જાય, ખેદ યુક્ત પરિણામ તેહમાં આવતા રે લોલ, હરે મારે ખિન્ન હૃદય સર્વે સેવકના થાય છે. એકત્ર મુનિ ઠાણું બાવીશ થયા હતા રે લોલ. હાંરે મારે ઝવેરસાગર મુનિ ઉદયપુરથી આંય, ખાસ ગણું વ્યાધિ સાંભળતા આવીયા રે લોલ, હાંરે મારે ભક્તિ ભાવ ઉત્તમ તેહનો દેખાય, ગજી સેવામાં દુરથી હાજર થયા રે લોલ. હાંરે મારે સર્વોત્કૃષ્ટ સંઘાડા આખા માંય સ્મશાન ભૂમિ નહિં લહિ જાતા તસ દેહને રે લોલ; હાંરે મારે દાદા સાહેબની વાડી માંહે લહિ જાય, દહન કિયા કરતા આ સ્થળમાં તેને રે લોલ. હાંરે મારે નિવાણ મહોરછવ ભાવનગરને શંઘજે, ભાવ સહિત બહુ ઉત્તમ પરકારે કરે રે લોલ; હાંરે મારે ગણુંજી ઉપર અપ્રતિમ ભક્તિવંત્ત, હોવાથી વૃદ્ધિચંદ મુનિ એ અવસરે રે લોલ. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy