SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] દિક્ષા આપેલી આડત્રીશ અગાવ, લખાય ન તે પણ ચગ્ય સાધનને અભાવ; જાણુ અપુર્ણતા તેહમાં અહિં છોડી દેવાય, ચરિત્ર આખરે શિષ્યની નેંધ અપાય. કેવળવિજ્ય અને ગંભિરવિજ્ય મુનિરાય, પૂત પ્રસંગ તસ દિક્ષા સમય લખાય; ઉત્તમ, હેમ, અને ચતરવિજ્ય મુનિરાય, ધર્મવિજ્ય નેમવિજ્યાદિ શિષ્ય સમુદાય. આવ્યા રાજનગરથી મુળચંદજી મુનિરાય, શંઘ સહિત ભેટવા સિધ્ધાચળ ગિરિરાય; ગુરૂભાઈને મળવા ઈચ્છા મારગમાં થાય, શંઘ સહિત નિશ્ચય કરિ ભાવનગમાં જાય. વિઠલબાગ ઉદ્યાનમાં મળતા પરસ્પર આંય, હર્ષિત અતિ થાતા વિનય ધર્મ સમુદાય; જેતાવંદન ક્રિયામાં વિનય ધર્મ રૂચિ થાય, શેભા અપૂર્વ અહિં સામૈયાની જણાય. પ્રવેશ મહેચ્છવ સંઘ સહિત ગુરૂભાઈ, કરિ મારવાડીના વંડા માંહે જાય; શિષ્ય સહિત રહ્યા અહિં મુળચંદજી મુનિરાય, શહેર બહાર શંઘના ડેરાતંબૂ નખાય. શંઘ સહિત રહ્યા બે દિવસ ગણુજી આંય, કરે વિષય અનેકના ખુલાસા ગુરૂ ભાય; એકસે ચાર ગાથા પરિચ્છેદમાં એહ, પેખ “દુર્લભ”એ ગુરૂ ભાના સ્નેહ. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy