SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ]. સંશય ભવ્ય જીવ અનેક પ્રતિ કરનાર, જાણી ખંડન લખાવવા ગુરૂજી કહે તેવાર. જૈન ધર્મ પ્રસારક સભા હાથ યે કામ, વિનતીથી ખંડન લખે મુનિ શ્રી આત્મારામ; હિંદુસ્તાની ભાષામાં આવે તુર્ત લખાય, અક્ષરસ: ખંડન કર્યું એહ વડે વળી આય. ગુજરાતી ભાષામાં કિ ગ્રંથ તૈયાર, નામ રાખતા તેહનું સમકિતસલ્ય ધાર; રાજનગર બતાવતા પૂર્ણ કરેલ એકામ, આપે આજ્ઞા છપાવવા મુનિશ્રી આત્મારામ. ગુરૂ પ્રેરણા કરતા ગ્રંથ પડયે એ બહાર, ઓગણી એકતાળીશ ચઈતર માસ મેજાર; એહ સભા તરફથી ગુરૂસમ્મતિ લેઈખાસ, માસિક શરૂ કરતા જૈન ધર્મ પ્રકાશ. નિર્વિઘ અદ્યાપી પર્યત પડે છે બહાર, ભિન્નભિન્ન વિષયના ધારિ અમુલ્ય વિચાર; વારૂરાજ કૃપાનું ઉત્તમ ફળ જુઓ એહ, દિનપરદિન્ન વૃદ્ધિ સભા પામતી જેહ. એગણી આડત્રીશથી ચુમ્માળીશ સાલ, પ્રતિબંધ આપતા અહિંયા દિન્ન દયાલ; વૈરાગ્ય પામતા પુષ્કળ સ્વામી ભાઈ, ઉપરા ઉપર તલ દિક્ષા મહોચ્છો થાય. અઠ્ઠાઈ મહોચ્છવો પુષ્કળ કાર્ય શુભ થાય, ચક્કસ તીથી વારની માહીતી ન રખાય; વિસ્તાર તેહનો તેથી ન આંય લખાય, દિક્ષા ગુરૂ આગળ કેઈક ત્ર્ય સ્વામી ભાઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy