SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ [ ૭૨ ) ઓગણ ચાળીશના મૃગશર માસ મેજર, આગેવાને અહિંના રાજનગર તે વાર; પ્રેરણા કરતા ગુરૂ સમજાવા તસ જાય, ઉપરોક્ત વાતને સમ્મત્ત એહ પણ થાય. પેલીટિકલ મિ. સન રહેતા બિચમાં એહ, ઓગણ બેંતાળશે ઉધડ ઠરાવતા તેહ, દરવરસે આપવા રૂપીયા પન્નર હજાર, કર્યો ચાળીશ વરસનો નૃપતિ સાથે કરાર. બહુ ધાન ફરે મત્ત ગુરૂજી બતાવતા એહ, સલ્લાહને આપતા શુભ કાર્ય અહિં તેહ; કરાવતા પુકળ કાયમ તીરથકાજ, અનુકુળતા સાચવવા પ્રેરણા કરે મહારાજ આવ્યા રાજનગરથી ચરિત્ર નાયક તવ આંય, ઉપધાન વહનની ઇચ્છા અધિક જણાય; જાજા વરસોથી વિનતી કરે સમુદાય, શરૂઆત એહની યોગ્ય સમય અહિં થાય શ્રાવક શ્રાવિકા દાખલ પુષ્કળ થાય, ઉપધાન વહન કરે માળ સમય પર આય; સમોસરણની રચના અતિ આડંબરે થાય, શોભા અપુર્વ થઈ કહે પ્રેક્ષક સમુદાય. ફાગણ સુદ એકાદશી મહોચ્છવ મંડાણ, ચઇતર વદ એકમ પૂર્ણાહુતિ દિન્ન જાણું પુષ્કળ એહ નિમિત્તે દ્રવ્યની ઉપજ થાય, વૃત્ત વિવિધ એ વખતે ઉચ્ચરે શ્રાવકે આંય. ઢંઢક જેઠમલજી નામે સમક્તિ સાર, કુયુક્તિ દાખલ કરિ ગ્રંથે પડાવે બહાર ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy