SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ i ૬૯ } વંદન કરિ વૃદ્ધિચંદ મુનિ રે, આસન પર સ્થિત્ત થાય સલુણા; મકી સર્વ મુનિ તેમને રે, વદન કરતા આંય સલુણા મસ્તક હસ્તપર તેમના રે, સ્વહસ્તે મુનિરાય સલુણા; કરતા સુકેામળ સ્પર્શને ફૈ, દિલ વિકસ્વર થાય સલુણા. ઉત્તરાત્તર વંદન ક્રિયા રે, કરિ રહેતા મુનિરાય સલુણ્ણા; શેાભા અપૂર્વ નિહાળતા રે, સામૈયાની આંય સલુણા. શહેર પ્રવેશ ગણીજી કરે રે, સાથે શંઘ સમુદાય સલુણા; ડેરા તંબુ શઘના રે, શહેર બહાર નખાય સલુણા. બહુ દિવસે ભેગા થયા રે, આ વખતે ગુરૂ ભાય સલુણા; પરસ્પર વાર્તાલાપની રે, ઇચ્છા અધિક જણાય સલુણુા. વૃદ્ધિચંદજી મુનિ સાથમાં રે, ગણીજી શિષ્ય સહિત સલુણા; મારવાડી વંડા મહિં રે, ઉતર્યો એહ નિમિત્ત સલુણા. શધ સહિત અહિંયા કને રે, સ્થિરતા બે દિન્ન થાય સલુણા; પરસ્પર એશી એકાંત્તમાં રે, એહુ સમય ગુરૂ ભાય સલુણા. કરતા ખુલાસા પરસ્પરે રે, વિષય અનેકના એહુ સલુણા; “હુ ભ” એ ગુરૂભાયના રે, પેત્રે પરસ્પર સ્નેહ સલુણા. ઇતિ પચમ પરિચ્છેદ સમાપ્ત. અધ પંચમ પરિચ્છેદ ઉપસંહાર. ( હવે અવસર જાણી રિયે સલેષણ સાર...એ રાગ. ) ઉત્તરા અવસ્થાએ પ્રસિદ્ધ મુનિ ખુટેરાય, પંચ પરમેષ્ઠિના સ્મરણુ વિષે સ્થિત્ત થાય; ગણીજીને ભળાવી સંધાડાનું કામ, પુન્ય પરાક્રમ તેહનું જાણી ઉત્તમ હામ. Jain Education International For Private & Personal Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૦ ૧૮ ૧૯ www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy