________________
[ ૧૮ ] ચરિત્ર આખર એ સર્વની રે, જાણવા નેટ અપાય; “દુર્લભ એ નર રત્નનો રે, પરિચય પુન્ય પમાય. હે ગુરૂજી૧૩
ઢાળ સાતમી.
(ભરતની પાટે ભૂપતિ રે,.... એ રાગ) રાજનગરથી પધારતા , સિદ્ધાચળ ગિરિરાય સલુણા; સવંત એગણું ચુમ્માળીશે રે, મુળચંદજી મુનિરાય સલુણા, ૧
(એ આંકણી) છ હરી સહિર શંઘ સાથમાં રે, મૃગ શરમાસ મેજાર સલુણા; ઉત્કંઠા ગુરૂભાઈને રે, મળવા થઈ તે વાર સલુણ. શરિર અશક્ત ગુરૂ ભાઈનું રે, ગણે શ્રી વિચારતા ચિત્ત સલુણા; ભાવનગર થઈ ચાલવા રે, શંઘને એહ નિમિત્ત સલુણ. s ગજી વિચાર જણાવતા રે, નિશ્ચય વાટમાં થાય સલુણા; પર બાયું જાવું હતું રે, શંઘને સિદ્ધ ગિરિરાય સલુણા. ૪ વૃદ્ધિચંદજી મુનિ રાયને રે, નજીક પધારતા એહ સલુણ; સાંભળી સન્મુખ આવતા રે, શિષ્ય સહિત ગુરૂ ગેહ સલુણા. ૫ વીઠલ ભંગ ઉદ્યાનમાં રે, શહેર બહાર તે વાર સલુણ; પરસ્પર દ્રષ્ટિએ પેખતા રે, હર્ષિત્ત થાય અપાર સલુણા. ૬ ગણીજી નિર્વઘ સ્થાનકે રે, પછીથી બીરાજતા આંય સલુણા; વંદન કરવા ઉભા થયા રે, વૃદ્ધિચંદજી મુનિરાય સલુણા. સાધુ બન્ને પરિવાર ને રે, તેમની પાછળ અય સલુણ; વિનય સહિત ગણીજી પ્રતે રે, વંદવા તત્પર થાય સલુણા. ૮ ગણજી ચરણ કમળ પ્રત્તિ રે, વૃદ્ધિચંદજી મુનિ રાય સલુણ; સ્પર્શ કરે મસ્તક તણો રે, વંદતા વિનયથી આંય સલુણ. વિનય ધર્મ પ્રાધાન્યતા રે, પેખી શંધ સમુદાય સલુણા; મેષે મેષ રહિત થઈ રે, દ્રષ્ટિ સર્વની આંય સલુણા. પરસ્પર વિનયને ધારતા રે, મહંત પુરૂષ જોઈ આંય સલુણા; વિનય ધર્મ રૂચિ વૃદ્ધિ રે, શંઘ સકળ દિલ થાય સલુણ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org