________________
[ ૬૭ ]
ઢાળ છે. ( સંવત એક અદલતરેરે નવડશાનો ઉદ્ધાર—એ રાગ. ) વૃદ્ધિચંદજી મુનિરાજનીરે, લેઈ સમ્મત્તિ ખાસ; ઓગણું એકતાળીશરે, આવતા ચઇતરમાસ; છે હો ગુરૂજી ભાવનગરમાં બિરાજતારે, બેધ હૃદય શુભધારતારે; છે કિધા કાર્ય અનેક લ્હાલારે મારા કિધા કાર્ય અનેક. (એ આંકણી) થાય શરૂ સભા તરફથીરે, શ્રી જૈન ધર્મ પ્રકાશ નામે માસીક ગુરૂરાજનીરે, કીપાદ્રષ્ટિ એ ખાસ હે ગુરૂજી૦ ૨ નિર્વિન અદ્યાપી પર્વતમાંરે, જેહ પડે છે બહાર; ભિન્નભિન્ન ઉત્તમ વિષયનારે. ધારિ અમુલ્ય વિચાર. હો ગુરૂજી ૩ એગણું આડત્રીશથીરે, ચુમ્માળીશની સાલ; સદબેધામૃત આપતારે, અહિંયા ગુરૂજી દયાલ. હા ગુરૂજી ૪ વૈરાગ્ય દશાને પામતારે, જોતા ઘણુ જેન ભાય; ઉપરા ઉપર એહના રે, દિક્ષા મહોછો થાય. હો ગુરૂજી ૫ પુષ્કળ અઠ્ઠાઈ મહેચ્છા રે, કાયે અવર શુભ થાય; ચોકકસ તીથી વારની રે, માહીતી નરખાય. હો ગુરૂજી ૬ સાધન અભાવે એહના રે, વિસ્તારે ન લખાય; અપુર્ણ સ્થિતિમાં શી રિતે રે, વર્ણન એહનું થાય. હો ગુરૂજી ૭ અવર સ્થાનક પણ આપેલી રે, આડત્રીશ અગાઉ દિક્ષા ગુરૂજીના નામની રે, ચેકકસ સ્થિતિ અભાવ. હો ગુરૂજી ૮ દિક્ષા આપેલી કેઈકને રે, પ્રતિબધી ગુરૂરાય;
અવર મુનિના નામની રે, વડિ દિક્ષા તસ થાય. હો ગુરૂજી ૯ વર્ણન ચોક્કસ સ્થિત્તિમાં રે, ઉપલભ્ય સર્વ ન થાય; જાનુ અપુર્ણતા એમાં રે, અહિંયા છોડી દેવાય. હે ગુરૂ ૦ ૧૦ કેવળ વિજ્ય મુનિરાજ ને રે, ગંભિર વિજય મુનિરાય; પૂર્વ પ્રસંગે એહનો રે, દિક્ષા સમય લખાય. હે ગુરૂજી ૧૨ ઊત્તર વિજય, હેમ વિજાજી રે, ચતુર વિજય મુનિરાય; ધર્મ વિજય, નેસ વિજયજી રે, આદિ શિષ્ય ગુરૂ થાય. હો ગુરૂ ઝ૦ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org