________________
બહાર પાડે તસ સેવકોજીરે, ચાપડીને આકાર; ભાષા મય ગ્રંથએ સમેજીરે, ચડતા દ્રષ્ટિ મેજારરે. પ્રાણું. ૨ કરેલ દાખલ કુયુક્તિઓ જીરે, ગ્રંથ તપાસતા એહ; અનેક ભવ્ય છ પ્રત્તિજીરે, કરશે હૃદય સદેહરે. પ્રાણું૦ ૩ જૈનધર્મ પ્રસારક સભાતણા જીરે, ધારતા મેમ્બરે એમ; ખંડન લખાવવું એનું જીરે, જળવાવા શુદ્ધ નેમરે. પ્રાણ- ૪ મુનિ શ્રી આત્મારામ ને જીરે, કરતા વિનતી એહ; હિંદુસ્તાની ભાષા મહીંછરે, લખતા ખંડન તેહરે. પ્રાણી ૫ ઉદ્યમી અપ્રમાદી હતા જીરે, મુનિ શ્રી આત્મારામ; વિષય રમી રહ્યો દિલમાં જીરે, કરતા તુર્ત જ કામરે, પ્રાણી. ૬ ખંડન લખેલ તસ આવતા જીરે, ભાવનગર મેજાર; વધારે કેટલેક તેમાં જીરે, કરવા ધારી વિચારરે. પ્રાણી ૭ સમકિત સાર ઢુંઢક તણે જીરે, ગ્રંથ મહારાજ શ્રી પાસ; ગ્રંથ આદ્યરતે વાંચતા જીરે, પૂર્વોક્ત ખંડન વડે ખાસરે. પ્રાણી, ૮ અક્ષરશ: ખંડન તેહનું જીરે, સભા તરફથી લખાય; ગુજરાતી ભાષા મહીં જીરે, ફરી તેયાર તે થાય. પ્રા . ૯ ત્યારબાદ સભા તણાં જીરે, આગેવાન તે વાર; મુનિ શ્રી આત્મારામની જીરે, મુકવા દ્રષ્ટિ જારરે. પ્રાણ ૧૦ રાજનગર અહિંથી જતા જીરે, સાંભળી આઘંન એહ; કરિ પસાર છપાવવા જીરે, આજ્ઞા થે ગુણ ગેહરે. પ્રાણી ૧૧ પ્રસિદ્ધ છપાવી સભા કરે જીરે, ઓગણી ચાળી મજાર; ગ્રંથ નામ તસ રાખતા જીરે, સમકિત સદ્ધારરે. પ્રાણી૧૨
દુર્લભ” નરભવ હારતાજીરે, ધરિ કઈ મિથ્યાભિમાન તારે તરે કઈ વીરલાજીરે, ગ્રહિ શુદ્ધ તત્ત્વનું જ્ઞાન. પ્રાણ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org