________________
[ ૬૫ ] રચના સમય સરણ તણું રે, કરવા નિર્ણય થાય; માટે ફાળે કરે એકઠોરે, ભાવ સહિત મળી આય. ગુરૂજીની વિશાલ મંડપ બાંધતારે, આડંબરથી આંય; . . સમવસરણ મધ્ય ભાગમાં રે, શોભા રમણુક થાય. ગુરૂજી) ૧૨ ભાવનગર વશ્યા પછીરે, કઈ વખતમાં આંય; શેભા થયેલ નહિં એહવીરે, કહે પ્રેક્ષક સમુદાય. ગુરૂજી) ૧૩ કંકેતરીયે દેશાવરે, એનિમિત લખાય; એહ પ્રસંગે બહારને રે, પુષ્કળ મા સમુદાય. ગુરૂજી ૧૪ દિન્ન દિન્ન શોભા વૃદ્ધિ થતીરે, વરઘોડા ચડે આંય; અપૂર્વ મહેચ્છવ પ્રેક્ષક તણુંરે, સ્મરણે વિસ્મૃત ન થાય. ગુરૂજી ૧૫ ફાગણ સુદી અગ્યારશેરે, થાય મહેચ્છવ મંડાણ; ચિત્ર વદી એકમ તારે, પુર્ણાહુતી દિન્ન જાણ ગુરૂજી ૧૬ સારી ઉતારે દ્રવ્યની, મુ સ્વામી ભાય; પુષ્કળ ઉપજ એ નિમિત્તે રે, જિનમન્દિરમાં થાય. ગુરૂજી ૧૭ સમવસરણુ સમક્ષમાંરે, મંડપ રચના વિશાળ; અતિ આડંબરે ઠાઠથી, પહેરતા અહિં માળ. ગુરૂજી ૧૮ વહેનારા ઉપધાનનારે, પ્રફુલ્લિત અતિશય થાય; પુષ્કળ શ્રાવક શ્રાવિકારે, વ્રત ઉસ્થરતા આય. ગુરૂ ર૦ ૧૯ વિશ સ્થાનક તપ, પંચમીરે, ચતુર્થ વૃત્ત ગ્રહે કેઈ; સમવસરણની સાક્ષીયેરે, “દુર્લભ” લાહ લેઇ. ગુરૂજી ૨૦
ઢાળ પાંચમી. (સુણ અનવર શેવું જા ધણી, દાસ તણું અરદાસ – એ રાગ ) તંક મતિ જેઠમલજીએજીરે, નામે સમકિત સાર; ઓગણું ઓગણચાળીમાં જીરે, કિ ગ્રંથ તૈયાર રે,
પ્રાણી પિ કર્મ પ્રભાવ. (એ આંકણી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org