________________
11;
મોભાવાળા કેઈ ગ્રહ પ્રમાણેક, અમલદાર બિચ આવે; યોગ્ય ઉધડ વાર્ષિક રકમને, તે નિર્ણય થઈ જાવે, મેરે પ્યારે૨૧ મોટા પાયા ઉપર કરવું ફંડ, વ્યાજથી ઉઘડ અપાયે; કારખાના શીર એહ રકમને, બોજો જેથી ન થાય. મેરે પ્યારે ૨૨ વૃદ્ધિચંદજી મુનિ ભાવનગરમાં, સન્મત્ત એ મત્તને થાવે, કાર્ય વાહક મુખ્ય રાજનગરના, ગુરૂ વિચારમાં આવે. મેરે પ્યારે. ૨૩ ગળે ઉતારવા વાત એ તેહને, ધ્યાનમાં ત્યે ગુરૂતેથી અહિંના શંઘના આગેવાનોને, કરતા પ્રેરણા એથી. મેરે પ્યારે. ૨૪ એગણું ચાળીશ મૃગશર માસે, આજ્ઞા ગુરૂની થાતા; રાજનગર દશ ગ્રહ અહિંના, સમજાવા તે જાતા. મેરે પ્યારે. ૨૫ પૂર્વોકત વિચારને એ ગ્રહોના, લક્ષમાં એહ ઉતારે; ઉધડ ગણું બેંતાળીશમાં, થઈ ગઈ એહ આધારે. મેરે પ્યારે૨૬ પાલીટિકલ એજંટ મિસન, સાહેબ વચ્ચમાં રહેતા; પન્નર હજાર ઉધડા દર વરસે, દેવા ચોક્કસ કરિ દેતા. મેરે પ્યારે૨૭ પાલીતાણું નૃપ સાથે ઠરાવએ, રાળીશ વરસનો થાવે; “દુર્લભ” બહુધા ગુરૂમહારાજનો, નિર્ણય અમલમાં આવે. મેરે યારે
ઢાળ–ત્રી.
( રાગ – સોરઠ ). ગુરૂજી દિર્ધ દ્રષ્ટિ ગંભિર સ્વભાવને ધારતા રે, ફરે નહિ બહુધા ગુરૂજી યે નિર્ણય પર આવતારે; શ્રી સિદ્ધાચળ તીરથ કેરા, કાર્ય બિજા શુભ કિધ ઘણેરા; ભાવનગર શંઘે સલ્લાહ ગુરૂ આપતા રે. ગુરૂજી ૧ (એ આ૦) ઉત્તમ સલ્લાહ ગુરૂ એવી બતાવે, નાસી પાસ કોઈ કાર્ય નથાવે; મહા તીર્થ સબંધમાં લાગણી ઉત્તમ રાખતા રે. ગુરૂજી રે રાજ્ય નેક અવરથી થાવે અડચણ કોઈ તીરથમાં આવે; અહર્નિશ મેળવી ખબર ધ્યાનપર રાખતા રે.
ગુરૂજી ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org