SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૨] અ૫ શક્તિ સુધી મહારાજજી, વિશ્ચર્યા વિણ નહિ રહેતા હજુ પણ શક્તિ વધે તે કાંઈક, ધારે વિચરવા નેતા. મેરે પ્યારે૭ શ્રી શત્રુંજ્ય રેવતગિરિની, યાત્રા કરવા ભાવે; અભિલાષા વર્યા કરતીથી, શક્તિ જે કાંઈક આવે. મેરે પ્યારે. ૮ પૂર્ણ થઈ નહિં એ અભિલાષા, ક્ષેત્ર ફરસના અભાવે; કેટલીક બાજુ પધારવા ડાળીયે, પ્રેરણું ગુરૂજીને થા, મેરે પ્યારે મટા ગણાવાથી પિતે પણ, માર્ગ એ પ્રચલિત્ત થાવે; ઈચ્છા થતી નેતી તેમ કરવા, ધ્યાનમાં તેથી ન લાવે. મેરે પ્યારે ૧૦ વિકમ ઓગણું આડત્રીશના, ચાતુર્માસથી નેતા; સર્વકાળ નિર્વાણ પર્યત્ત હવે, ભાવનગરમાં રહેતા. મેરે પ્યારે. ૧૧ ગુરૂ આજ્ઞાથી મેતિ વિજય મુનિ, ગોઘા શહેર પધારે; ઓગણું ઓગણચાળીશમાં ત્યાં, થયા ઉપધાન તે વારે. મેરે પ્યારે૧૨ શ્રાવક શ્રાવિકાઓને ક્રિયા તે, મેતિ વિજ્યજી કરાવે, મહેચ્છવ સમવ ચરણ રચનાને, માળ સમય પર થા. મેરે પ્યારે. ૧૩ યાત્રાળુના રખોપા બદલની, રકમના નિર્ણય કાજે, પાલીતાણું દરબારને દેવા, ચરચાતા એહ આજે. મેરે પ્યારે. ૧૪ સંવત્ત એગણું ચાળીશ પ્રારંભે, કામ એ હાથમાં આવે; કાર્ય વાહક મુખ્ય રાજનગરના, એહ નિશ્ચય પજાવે. મેરે પ્યારે. ૫ અમુક રકમ યાત્રાળુ દિડ તસ, દેવી ઠરાવવા ધારે; ઉધડ રકમથી કારખાના પર, જે થવાના વિચારે. મેરે પ્યારે. ૧૬ સુજ્ઞ શ્રાવક કેટલાક એ મત્તને, સન્મત્ત થવાને ન ધારે; અનેક પ્રકારની અડચણ એહથી, ઉભી થવાના વિચારે. મેરે પ્યારે૧૭ ખરી અગત્યની વખતે કદાપી, યાત્રાળુ કોઈ રેકે; પાસ ટિકીટ સાચવવા પડશે, ચીવટ ન રહેતા ટોકે. મેરે પ્યારે. ૧૮ મોટું જુથ સિપાઈનું એહથી, ડુંગર ઉપર એહ રાખે; થાય ઉપાધી રૂપ એ કાયમ, મત્ત કેઈક એમ ભાખે. મેરે યારે ૧૯ આવી અનેક અડચણને સંભવ, એહ બાબતમાં જણાવ્યું, વાર્ષિક રકમ હરાવી આપવી, તેહથી એગ્ય ગણાએ મેરે પ્યારે ર૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy