________________
અથ પંચમ પરિચ્છેદ.
(દોહરા) પ્રથમ પ્રભુજી પ્રણમી, આદીશ્વર જિનરાય; મુનિ વૃદ્ધિચંદ ચરિત્રનું, આગળ વર્ણન થાય.
ઢાળ-પહેલી (જન્મ જરા મરણે કરિએ, એ સંસાર અસાર તો–એ રાગ) ગુરૂ મહારાજ હયાતીમાં એ, મુળચંદજી મુનિ રાય તે; પુન્ય પરાક્રમ એહનું એક ઉત્તમ શક્તિ કળાયતે. (એ આ૦) ૧ ઉત્તરા અવસ્થામાં રહીએ, એકાંતે ગુરૂ રાજતે; સંઘાડાનું એને એસર્વ ભળાવે કાજ તે. ૨ ગુરૂ મહારાજ કરે હવે એ, પંચ પરમેષ્ટિ ધ્યાન તે; ચાતુર્માસ રહેવા તણુએ, યેગ્ય સ્થળે ફરમાન તે. ૩ દિક્ષા યોગ વહન તણું એ, વડિ દિક્ષાનું કામ તે; ભણવા ગણવા આદિનું એ શિષ્ય સંભાળ તમામ તે. ગુરૂજી હયાતીમાં કરે છે, મુળચંદજી મુનિરાય તે, આતાપ નામ તસ કર્મથીએ, આણું પૂર્ણ મનાય છે. કિચિત્ત માત્ર પણ ભુલતાએ, ડરે શિષ્ય સમુદાય તે; ગુરૂ વિરહ ગણુજી હવે એ, પૂર્ણ સત્તાધિશ થાય તે. સ્થિતિએ સરખા હતા એ, વૃદ્ધિચંદજી ગુરૂ ભાય તે; પરંતુ ગુરૂ આજ્ઞા પરે એ, ગણું આજ્ઞા ચિત્ત હાય . ૭ કરિ વિહાર વળા થકીએ, વૃદ્ધિચંદજી મુનિરાય તે, જેઠ માસ આડત્રીશે એ, ભાવનગર મુનિ જાય તા. ૮ પ્રવેશ મહેશ્વ ઠાઠથી એ, કરે શંઘ સમુદાય તે અંદર અંદર અહિં શંઘમાં એ, ચાલતી હતી જુદાય તે. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org