________________
[ પ ]
બિજા મહાન પુરૂષ ધ્યા, એહમાં આત્મારામ, ઓગણીસો દસમાં દિક્ષા ગ્રહેલ એ ૧ઠામ. અવલોકન કરતા શાસ્ત્ર અનેક તે વાર, ઢંઢક મત પિગળ જાણતા ચિત્ત મેજાર; એટલે એ વાતની કરતા પૂર્ણ તપાસ, જિન પ્રતિમાં માનવા જાણ્યું સિદ્ધાંતથી ખાસ. પંજાબે જનમ્યા પૂર્ણ પ્રતાપી એહ, તિક્ષણ બુદ્ધિવડે કરિ શેધન ગુણ ગેહ, હિંદુસ્તાન આખામાં થાય વિદેશ પ્રસિદ્ધ, વિજયાનંદ સૂરિપદ પ્રાપ્ત જેમણે કીધ. જિન પ્રતિમા માનવી જાણતા સત્ય મત એહ, ગુરૂભાઈને સાથમાં સુચવતા ગુણ ગેહ; વીશ રિખે એકંદર છોડવા તત્પર થાય, સાહસ નહિ કરતા કેઈક ઉધરવા આય. ખરા પતિ મલ્લ નામે અવાળ વણિક, ગુરૂભાઈ એહના જાણુ મત એ અઠીક; નીકળી ગયા એકલા આવ્યા અમદાવાદ, શુદ્ધ પંથમાં દિક્ષા લેતા ધરિ આહાદ. બુટેરાય શિષ્ય એ ખાંત્તિ વિજય મુનિરાય, વડિદિક્ષા ગ્રહિને રાજનગરમાં થાય; છઠ્ઠ છઠ્ઠ તપ પારણું ઘણા વર્ષ કરે આંચ, થયા પૂર્ણ પ્રતાપી વૃદ્ધિચંદજી ગુરૂભાય. સાત હજાર ઢંઢકની શ્રદ્ધા ફેરવે આંય, કુમતથી બચાવવા આત્મારામ મુનિરાય; ઉતાવળે થાતા સાથે પરિવાર, હુર્શીયાર પૂરથી કિછે આ તરફ વિહાર, ૧ ઠામ-ઠેકાણે-એ પંથમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org