________________
[ પ પ ] શિષ્ય અર્વાચિન સમયમાં, કુપુત્રની જેમ વ્યાખ્યાન શક્તિ સુધી ધરે, ગુરૂ ભક્તિમાં પ્રેમ. ઉપગારી૧૭ એકલ વિહારી થઈ જતા, શક્તિ પ્રાપ્ત જ્યાં થાય; કેટલું બધુ અઘટિત એ, ગુરૂ સંગ ન હાય. ઉપગારી. ૧૮ ગુણમાં આગળ વધતા નથી, આધુનિક મુનિરાય; મુખ્ય કારણ ગુરૂ ભક્તિની, તેમાં ખામી જણાય. ઉપગારી. ૧૯ પ્રાર્થના થયા છતાં ઈંદ્રની, બે ઘડીનું આય; વધારી ન શકયા જુઓ, મહાવીર જિનરાય ઉપગારી. ૨૦ થયું નથી થાવાનું નથી, કેઈ કાળે એમ; ઇંદ્રપતિ એહ વખતમાં, ભગવંત્ત કે તેમ. ઉપગારી. ૨૧ દ્રઢ વિશ્વાસ એ વચનને રાખી મુનિરાય; ગુરૂ મહારાજ વિયેગના, શકીશાન્ત થાય. ઉપગારી ર૨ ઉપકારી પંજાબના, ખાસએ ગુરૂરાય; દુર્લભ” તસ પરિવારથી, ઉપગાર એ આંય. ઉપગારી. ૨૩
ઇતિ ચતુર્થ પરિચ્છેદ સમાપ્ત.
અથ ચતુર્થ પરિચ્છેદ ઉપસંહાર.
(હવે અવસર જાણી કરિયે સંલેષ સાર—એ રાગ.) જામેલ પંજાબે ઢંઢક પંથ વિશાળ, પરથમ પરિચછેદે વર્ણવ્યા બીજી ઢાળ; શુદ્ધ તત્ત્વના ગ્રાહક પ્રસિદ્ધ મુનિ બુટેરાય, અસત્ય પંથ એ જાણતાની કળી જાય. જેમ મનુષ્ય અંગમાં ક્ષયના બિજ રોપાય, દિન દિન ક્ષીણું હાલત એ હરિતે તસ થાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org