________________
[ ૫૪
સ્વાથી સખંધી સંસારના, જોતા સર્વ જણાય; નિ:કારણ અન્ધે ગુરૂ, એકાંત્ત હિતદાય. ખેદ થયા અતિ દિલમાં, વિરહે ગુરૂરાય; આલ'અન દેઇ ઉદ્ધર્યા, વિચારે મુનિરાય, જીŁગીભર ભક્તિ વડે, બદલા ન વળાય; લાલ વૈયાવચ્ચને મળ્યો, પ્રથમ વય માંય. શરિર સશક્ત ત્યારે હતા, સાથે ગુરૂરાય; પરંતુ પછીથી વિહારની, ગુરૂ આજ્ઞા થાય. અનેક ભવ્ય જીવા પ્રતિ, કરવા ઉપગાર; શક્તિ મંદ રહેતી હતી, તેાષણ કરતા વિદ્યાર. ગુરૂ વૈયાવચ્ચ લાભને, મેળવી ન શકાય; લક્ષએ કારણ આવતા, અતિશય પસ્તાય, સંસારીને પિતા અને, મુનેિને ગુરૂરાય; શિરછત્ર પુજ્યપાએ, ઉપકારી ગણાય. છદ્મસ્થ પણાને ચાગે કાઇ, કા' માંહે ભુલાય; નિવારણ તેહનુ કરું, કૃપાળુ ગુરૂરાય. ચારિત્ર પ્રતિ પાલન હેતુ ભુત શિષ્યની કાય; વા પાત્રાદિમાં રાખતા, તજવીજ ગુરૂરાય. એવા ગુરૂના અભાવથી, દીલગીરી ન થાય; શિષ્ય શબ્દ તેહને નહિ ઘટાવી શકાય. શ્રી મહાવીર જિન વિરહે, કર્યો ખેદ્ય અપાર; ચાર જ્ઞાન ધરતા હતા, ગત્તમ ગણુધાર. રચનારા દ્વાદ શાંગીના, માળકના ગણાય; પારાવાર ગુરૂ વિરહે, વ્યથા તેા પણ થાય. અનુપમેય ભક્તિ ભાવથી, રાખવા ગુરૂરાય; સુચવતું નથી દૃષ્ટાંત્ત શુ? સંભળા આય. * કાયરિર.
Jain Education International
For Private & Personal Use Only
ઉપગારી ૪
ઉપગારી
ઉપગારી
ઉપગારી ७
ઉપગારી ८
ઉપગારી
ઉપગારી ૧૦
ઉપગારી૦ ૧૧
ઉપગારી ૧૨
ઉપગારી૰૧૩
ઉપગારી ૧૪
ઉપગારી ૧૫
ઉપગારી૦ ૧૬
www.jainelibrary.org