SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] ગેચરીયે પણ પિતે આવે, ભક્ષા ભક્ષ વિવેક બતાવે - શ્રાવકા ચાર સમજાવે. . ... કૃપાળુ૭ મિથ્યાત્વના પર નહિં કરવા, રડે પાણીયારે ચંદરવા; સુચવે જયણ ધરવા • • • કૃપાળુ. ૮ કાઠી ગરાસીયાને શિણગાર, જેતા ઘણું શ્રાવકને દ્વાર; કહે આશું? વિરૂદ્ધાચાર - " " કપાળ ૯ સુચના માત્ર વડે દુર થાયે, બહુ ઉપગાર કર્યો મુનિરાયે, સડો ટ નહિ કયાંયે. .. કૃપાળું ૧૦ સરલ પરિણામી જોઈ પ્રાણી, લાભ વિશેષ થતે આહિ જાણી, ચાતુર્માસ રહ્યા બે નાણ. ... ... .... કૃપાળુ ૧૧ પ્રતિબંધ અમેાધ સુણાવે, અષ્ટન્ડિકા મહેચ્છવ થાવે; માલજીશા કરે ભાવે.. કૃપાળુ ૧૨ લકા તપાને ભેદ નિવારે, જિનમત શુદ્ધ સરવે દિલ ધારે, ઉપગાર કર્યો એ ભારે. - • • કૃપાળું ૧૩ "ઉપાશ્રય કજિન મંદિર એઠ, શોભા ધરાવી રહ્યા અહિં જેહ, તાસ પ્રયાસ ફળ એહ. . . . . કૃપાળું ૧૪ ભાણુછ ભીમજી શેઠ દુહિતા, કુલીબાઈ ગુરૂ બંધ સાંભળતા શુભ દ્રવ્ય હાય અહિં કરતા. .. • • કૃપાળું ૧૫ “કાંઠલી અહિં આઠસો રૂપીયાની, દીપચંદ સુત નાનચંદ શાની; પ્રતિ બધી અપાવતા જ્ઞાની. .... • કૃપાળુ ૧૬ ૧ કાઠી ગરાસીયાનો શણગાર હેક્કા ઉપર રૂ૫ મઢેલ કુલે મુકેલ તેવા. ૨ શ્રાવકોને દ્વા=ઘણું ધરે શ્રાવકાને ત્યાં જોયા. ૩ જે ફક્ત સુચના માત્ર વડે દૂર=કાઢી નાખ્યા એક દિવસે લગભગ ૪૦ હાકા ફોડી નાખ્યા હતા. ૪ અટાબ્લિકા=આઠ દિવસ ઉજમણુ સહિત મહેસવ. ૫ ચાર માળનું ઉપાશ્રયનું મુકામ કેટલિક દ્રવ્યની સહાય કરાવી આપી બંધાવવા ઉપદેશ કર્યો ૬ નવુ જિનમંદીર જેનું ખાત મુહુર્ત પિતે ઉપદેશ આપી કરાવ્યું. ૭ ભાવનગરના રહિશ શેઠ ભાણજી બીમજીની દીકરી તે વોરા હડીશંઘ ઝવેરચંદની પતલી ફલીબાઈએ આંહીના ઉપાશ્રયની ટીપમાં સારી રકમ આપી મહારાજશ્રીના બોધથી. ૮ ભાવનગરના રહિસ શા નાનચંદ દીપચંદના ઘરની ગરૂમહારાજના પ્રતિબોધથી અહીના દેરાસરામાં તેમની કાંઠલી ૧ આશરે રૂ ૮૦૦ ) ની કીંમતમી આવી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy