________________
શુદ્ધ વ્યવહાર પુષ્ટિ કાજ, ક્રિયા કલાપમાં પેખતા, તે પણ કાયમ સાવધાન, મુનિરાજજી એ હતારે. એહ૦ ૯ ચલિત મન વાળા સ્થિર, ધર્મ માટે કરવા સત્તાવે; ઉપદેશ શકિત અદભુત, એહવી એહ ધરાવતારે. એહ૦ ૧૦ સદ બધામૃત અમેધ, શ્રોતા સુણે મુનિ વાણીયેરે, વૈરાગ્ય દશા આવ્યા વિણ, રહેતી નહિ કઈ પ્રાણીને રે. એહ૦ ૧૧ ઉપરા ઉપરી ત્રણ વર્ષ, ભાવનગરમાં વિતાવતારે; ઉપકારી અનેક પ્રકાર, જીવ અનેક ને અહિં થતારે. એહ૦ ૧૨ એગણી છત્રીશ જાર, વિનતી વળાના શંઘે કીધી, “દુર્લભ” દ્રઢ આગ્રહભાવ, જાણી સ્વિકારે કૃપા નિધીરે. એહ૦ ૧૩
ઢાળ ચોથી. (નામ ઝપીશ નિત્ય તારું સુન્દર શામળીયા........ એરાગ ) કૃપા દ્રષ્ટિ વળા પર કિધી, કૃપાળુ મુનિશ્વરજી;
પૂર્વોક્ત ભૂમિ નિરખે મુનિ, અમી દ્રષ્ટિ ભરજી. સાંભળ્યું વૃદ્ધિચંદજી મુનિ આવે, સંઘ સકળ હર્ષિત થઈ જાવે; સામૈયુ સન્મુખ લાવે છે. • કૃપાળુ૧ મુનિ દરિસન મારગમાં થાતા, માચીસ સરવે થઈ જાતા પધરાવે આડંબરે જ્ઞાતા • • કૃપાળુ ૨ મનોરંજક પરભાત પ્યું આજે, સુર્ય પ્રભા ઉદયાચળ છાજે; તિમ મુનિ પાટ બિરાજે ... • કૃપાળ૦ ૩ સદ બોધામૃતધે ગુણગેહ, પુષ્કળ વત વરસે જિમ મેહ, કરિ ક્ષેત્ર ભૂમિને તરેહ .. .... કૃપાળુ. ૪ પ્રતિ બોધ સુણતા નિત્ય ભાવે, મિથ્યાત્વ તિમિરને દૂર હઠાવે શદ્ધ જિન મત બિજ વાવે .... ... કૃપાળુ૫ મુનિ, શ્રાવક, આચાર બતાવે, લંકા તપ સહુ સુણવા આવે; શુદ્ધ પંથ જાગૃત્તિ થાવે . .... કૃપાળુ ૬
૧ પૂર્વોક્ત-પ્રાચિન સમય આ ભૂમિ પર થએલ હકીકત વિચાર વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org