________________
[ ૪૭ ] વાસક્ષેપ મુનિ બુટેરાય, વડિદિક્ષા અવસર કરે આંય; આનંદવિજય નામેથી આંય, શિષ્ય એહ પોતાના થાય. ફેરવ્યું નામ ગુરૂજીએ અહિં, પ્રખ્યાતિ મૂળ નામે રહિ; બીજા સાથે પન્નર મુનિરાય, વાસક્ષેપ કરતા ગુરૂરાય. આત્મારામ શિષ્ય તસકરે, સરેવાના નામે અહિં ફરે, પોરબંદર આદિમાં વિહાર, કરતા યતિ આવ્યા એ ઠાર. અધ્યાતમ ક૫ દ્રમાદિ એહ, વાંચતા શાસ્ત્ર ઘણું ગુણ ગેહ શુદ્ધ માર્ગ રૂચિતવ થઈ, યતિપણું એહથી તજી દઈ. વડિદિક્ષા લેતા એહ આંય, થયા ગંભીર વિજય મુનિરાય, તેજ દિવસ મુનિ બુટેરાય, શિષ્ય વૃદ્ધિચંદ સ્થાપે આંય. બુટેરાય મુનિ પરિવાર, દિન્નદિન વૃદ્ધિ ગ્રહે આવાર; સવેગી મુનિને સમુદાય, “ દુર્લભ” સમય વધે ઈમ આય. ૩૩
એ રાગ )
ઉપગારી. ૧
ઢાળ બીજી (પ્રીતલડી બંઘાણી રે, અછત જીણુંદ શું.... ઉપગારી વૃદ્ધિચંદ મુનિશ્વર આવતા, વડિદિક્ષા અવસરપર અમદાવાદ, શ્રી શત્રુંજય તિર્થ સબંધી ચાલતા, પાલીતાણા દરબાર સામે ફરિયાદ. રાજકેટના પિલીટીકલ એજંટની, આગળ ચાલે આ વરસે એ કામ; શાસ્ત્રીય પૂરાવા રજુ કરવા તેહમાં, કરતા અહિં વૃદ્ધિચંદ મુનિ વિશ્રામજે. ચોગ્ય સલાહ પૂરાવા શોધી આપતા, કાર્ય વાહકને હિમ્મત આપતા આંય; સારૂ દિલ આપે તેહમાં વૃદ્ધિચંદ મુનિ, ચેમાસુ પણ તેહ કારણ અહિં થાય.
ઉપગારી
૨
ઉપગારી. ૩
૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org