SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણું એકત્રીએ ચાતુમાસમાં, શાન્તિસાગર સબંધી ચર્ચા આજે, ચાલી વધારે પરિણામે મત એહને, વૃદ્ધિ પામતે અટકે બળ ક્ષીણ થાય. ઉપગારી જ ઓગણીસો બત્રીશમાં વિચર્યા આંયથી, અનુક્રમે લાઠી દડ મુકામે જાય; મહા સુદી તેરશના દિવસે એ ગામમાં પ્રતિષ્ઠિત મુળનાયક જિન મંદિર થાય. ઉપગારી ૫ થોડા દિવસ રોકાતા એહ નિમિત્ત અહિં, વિચરતા વળા ગામે આવ્યા મુનિરાય, આ ચાર વિચારે નિસ્પૃહિ મુનિ ને દેખતા, હર્ષિત થયે અતિશય શ્રાવક સમુદાય જે. ઉપગારી. ૬ મુનિ સુવૃત્ત વારે વિમળાપુર આ સ્થળે, પ્રેમલાલચ્છિ પિતા મકર ધવજ રાજે; નિમિતજ્ઞ વચને કરે વિવાહ તે પુત્રીને, આવી વ શ નીશાયે આભા પતિ અયજે. ઉપગારી. ૭ વિમાતા આભા પતિ ચંદન રેશને; એ ઈર્ષાએ કુર્કટ કરિ નટ હાથ; સેંપતા ઉંડસ વરસે અહિયા આવતા, પેખી પ્રેમલાલ મકર ધ્વજ સાથજે. ઉપગારી. ૮ કયારે મનુષ્ય રૂપે થઈ મળીશ હું એહને, નેત્ર આંસુયે ભરાયા વિચારતા એમજે; હેમ પીંજર પેખીએ કુર્કટ રાયને, પ્રેમલાલછિ નિહાળે ધરિને પ્રેમજો. ઉપગારી. ૯ એહ સમયસિદ્ધક્ષેત્ર તળાટી આ સ્થળે; કુર્કટ ગ્રહિ બાળા ઉપર લહિ જાય; પ્રિયા સંગાથે તિર્થ પતીને ભેટતા, તિર્યંચ રૂપે હર્ષિત અતિશય થાય. ઉપગારી ૧૦ ૧ નીશા=રાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy