________________
૨૧
[ ૪૩ ] આવ્યા રાજનગરમાં અનુક્રમે મુનિરાય,
માસુ એ શાલનું ગુરૂ સાથે અહિં થાય; સિદ્ધગિરિ દર્શનવિજે ગુરૂઆજ્ઞાથી જાય, યતિ જેર તીર્થમાં એહ સમય દેખાય. વ્યાખ્યાન વાંચવા અટકાયત કરે આંય, રાગી અતિ યતિના મુગ્ધ લેક દેખાય, નિભાવી શક્યા નહિં થાતા સત્ય પ્રકાશ, અજ્ઞાન તિમિરને આખર એ અહિં નાશ. ઓગણ અઠ્ઠાવીશે ગુરૂ સાથ વિહાર, કરતા વૃદ્ધિચંદ મુનિ લીંબડી શહેર માર; આવી નિહાળે અહિં પુસ્તક ભંડાર, સારી સ્થિતિમાં હર્ષિત થાય અપાર. ચેમાસુ એ સાલનું વૃદ્ધિચંદ મુનિ કરે આંય, અહિંથી ધેરા ઓગણત્રીશે જાય; શ્રી પૂજ્ય એ વખતે આવી ગયેલા આંય, પગલા પડાવતા દ્રવ્ય વડે પુજાય. ઉન્માર્ગ નિહાળે યતિ પરિબળ દેખાય, સમજાવી તેહને વૃદ્ધિચંદજી મુનિરાય, શુદ્ધ ધર્મ તત્ત્વનું બીજ રોપતા આય, સંઘ સાથે અહીંથી સિદ્ધાચળ ગિરિ જાય. કાળધર્મ પામ્યા અહીં દર્શનવિજય મુનિરાય, બે વર્ષ અગાઉ અહીં આવેલા ગુરૂ ભાય; ઉપગારી અતિશય સિદ્ધક્ષેત્રમાં થાય, ઉજવળ પરિણતિ અતિ અંતઃ સમય જેવાય. તસ શિ ગણકને રાજનગરમાં જાય, કર્યા પેગ વહન તવ વડિદિક્ષા ત્યાં થાય; મૂળ ગુરૂજી અભાવે કેવળ વિજય મુનિરાય, એ ચરિત્ર નાયકના પ્રથમ શિષ્ય નિમાય.
૨૮
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org