SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪ ] ઈચ્છા નહિં શિષ્યની પણ સ્થાપે ગુરૂભાય, હવે સંવેગી મુનિને વૃદ્ધિ પામ્ય સમુદાય; થયું સુગમ વિચરવું નિર્મળ ક્ષેત્રે થાય, ઉપકાર અમાપ કરે શિષ્ય સહિત બુટેરાય. ચોમાસુ એ સાલનું સિદ્ધાચળ ગિરિ થાય, ઓગણીસે ત્રીશમાં વૃદ્ધિચંદજી મુનિરાય, ભાવનગર પધારતા ચોમાસુ ત્યાં થાય, જેનશાળા સ્થપાવતા પ્રતિબંધ કરિ આય. એક સત્તાવન ગાથાએ પરિછેદ, ગુજરાતને કાઠીયાવાડમાં પણ ઉમેદ; પારપાડી વિચરતા ઉપગારી મુનિરાય, “દુર્લભ”જિનમતના બિજ રપતા આંય - ૩૧ ૩૨ અથ ચતુર્થ પરિચ્છેદ. (દેહરા) ચરમ તિર્થ પતિ ચંદિયે, શાસન જસવંત, કરિ ઉપગાર બતાવતા, બુટેરાય મતિ વત. શિષ્ય સમર્થ અલંકર્યા, ભારત ભૂમિ મજાર; વિચરી પંચમ કાળમાં, અતિશય કર્યો ઉપગાર. મનન મુનિ વૃદ્ધિચંદનું, કરિયે જીવન ચરિત્ર, નિસ્પૃહિ પરમારથ ગુણે, ધરવા નિર્મળ ચિત્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy