________________
૧૬
૧૮
( ૪ર ] બાવીમાં વિચરતા સાથે બે ગુરૂભાય, વૃદ્ધિચંદ, મુળચંદજી, રાજનગરમાં જાય. ભગવતિ સુત્રના એ વહન કરિ આંય, ગણું પદવી પામ્યા મુળચંદજી મુનિરાય; વ્યાધિ ગ્રસ્ત શરીરે ચરિત્ર નાયકથી ન થાય, હર્ષિત પદવીધર થાતા થયા ગુરૂભાય. આ વરસ ડિસામાં દિક્ષામહેચ્છવ થાય, નિત્યવિજયની આગળ પાંચ શ્રાવકે આંય; ચારિત્ર ગ્રહણ કરે તેમાં ત્રણ ગુરૂભાય, મોતી ભક્તિવિજય, ને દર્શનવિજય, નિમાય. એગણ બાવીસથી પચ્ચીશ સુધી આંય, કરે ચાર ચોમાસા વૃદ્ધિચંદજી મુનિરાય; ઉજમણુ મહાચ્છવ ત્રેવશ માં હે થાય, પચી હજાર સુમારે ખરચે દલપતભાય. સારે પુસ્તક ભંડાર એ એ અરસામાં આંય, સંખેશ્વર યાત્રા નિમિત્ત છવીશે જાય; ચોમાસુ એ સાલનું રાધણપુરમાં થાય, સાંભળ્યું પંજાબથી ગુરૂજી પધારતા આંય. રાજનગર સતાવશે વૃદ્ધિચંદજી મુનિરાય, આવી ગુરૂભાઈ સાથે ગુરૂજી સામા જાય; પાટણ, પાલણપુર, થઈ પાલી પહેચાય, બહુ વર મળ્યા ગુરૂ રોમાંચિત્ત સહુ થાય. વળતા આબુજી તીર્થ સાથ ગુરૂરાય, ભેટિ હર્ષિત થ્ય અપૂર્વ કારિગિરિ આય; એ મહાન નરેનું જતાં સમરણ થાય; અઢળક દ્રવ્ય ખરચ્યું ભાગ્યશાળીએ આંય.
૧૯
- ૨૧
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org